મનરેગાના નાણા અટકાવી ગરીબોને મારવાનો પ્રયાસ કરે છે સરકારઃકોંગ્રેસ-જેડીયુ

નર્મદાઃ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને રોજગારી મળી રહે તે માટે મનમોહનસિંહની યુપીએ સરકાર દ્વારા મનરેગા યોજના શરૂ કરાઇ છે. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે આ યોજના પર બ્રેક લગાવી છે. કેન્દ્ર તરફથી ભંડોળ નહિ મળતા શ્રમિકોના નાણા અટવાયા છે. કેન્દ્ર સરકારે 600 કરોડ ફાળવ્યા હતા અને જેમાં માત્ર 300 કરોડ આવતા બાકીની ગ્રાન્ટ માટે રાજ્યએ કેન્દ્ર માં લખ્યું છે પરંતુ હાલ કોઈ ગ્રાન્ટ રીલીઝ કરી નથી અને ગુજરાતમાં હાલ નાણાકીય કટોકટી હોય તાત્કાલિક મનરેગા યોજનાનાં મટીરીયલ પેમેન્ટ સ્ટોપ કરી દેવા અને આ પેમેન્ટ આપવા જણાવાશે, નાં પરિપત્રએ નર્મદા જીલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.

અને આ પરિપત્ર ને લઈને જીલ્લા કક્ષાએ કોંગ્રેસ અને જેડીયુ એ વિરોધ નોધાવી પ્રત્યાઘાતો આપ્યા સાથે કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ને લેખિત રજૂઆત કરી આ ગરીબોના નાના સરકાર નાં અટકાવે જેવી માંગ કરી છે. નર્મદા જીલ્લામાં 40 હાજર જેટલા જોબ કાર્ડ છે જેનાપર 25 હાજર થી વધુ પરિવારો નિર્ભર છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. જ્યારે રાજ્યમાં તો લાખો લોકો આ યોજનાનો લાભ લેતા આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર આ યોજનામાં નાણા માં કાપ મૂકી ગરીબોને મારવાનો પ્રયાસ કરે છે.બીજી કોઈ યોજના દેખાઈ નહિ. જેથી નર્મદા જીલ્લા આ પેમેન્ટ અટકવા બાબતે રોષ ભભૂકી ઉઠ્યો છે.
હાલ તો છેલ્લા 8મહિના થી મનરેગા યોજનામાં કામ કરેલ લોકો ને પાતાની મહેનત ના નાણા ન મળતા ગરીબ આદિવાસીઓ ની હાલત કફોડી બની છે અને કેટલાય તો પોતાની રોજગારી માટે અન્ય જીલ્લા જીલ્લા માં હિજરત શરૂ કરીદીધું છે અને હાલ આ સરકાર એમ ટેવોનું માનવું છે કે ગરીબોની નથી જો તાત્કાલિક પેમેન્ટ નાં છોડ્યું તો અમે જલદ અંદોલન કરીશું ની ચીમકી પણ ઉચ્ચારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર