Home /News /gujarat /

મેઉ અપહરણઃછૂટાછેડા લીધેલ જૂની પત્નીએ અપહરણ કર્યું હોવાની આશંકા

મહેસાણાઃ મહેસાણા નજીક આવેલા મેઉ ગામે બે બાળકોનું અપહરણ થયું હતું. જેમાં છુટાછેડા લીધેલ પત્નીએ અપહરણ કર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. દંતાણી લાભુભાઇના બે પુત્ર રાહુલ અને રાકેશનું અપહરણ થયું હતું. જેમાં કેટલાક બાળકોએ આ બંનેને કોઇ અજાણી મહિલા અને પુરુષ બાઇક પર બેસાડી લઇ ગયા હોવાનું જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મહેસાણાઃ મહેસાણા નજીક આવેલા મેઉ ગામે બે બાળકોનું અપહરણ થયું હતું. જેમાં છુટાછેડા લીધેલ પત્નીએ અપહરણ કર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. દંતાણી લાભુભાઇના બે પુત્ર રાહુલ અને રાકેશનું અપહરણ થયું હતું. જેમાં કેટલાક બાળકોએ આ બંનેને કોઇ અજાણી મહિલા અને પુરુષ બાઇક પર બેસાડી લઇ ગયા હોવાનું જણાવ્યું હતું.
તો બીજી તરફ બાળકના પરિવારજનોએ મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં જાણ કરેલ ત્યારે પોલીસ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. પરતું બાળકો ન મળતા પોલીસે ગુમ થનાર બાળક ના પિતાની ફરિયાદ લઇ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

જો કે પોલીસે બાળકોની અપહરણ થયા નું માની તપાસ તેજ કરી છે અને અલગ અલગ દીશામાં તપસ ચલાવી રહી છે ત્યારે સવાલ અએ થાય છે આ ગરીબ પરિવાર ના બે બાળકો નું અપહરણ ક્યાં કારણે કરાયું અને કોને કર્યું તે એક સવાલ છે
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`

આગામી સમાચાર