Home /News /gujarat /મેટ્રોપોલિટન કોર્ટના વકીલો દ્વારા કોર્ટ નં. 13 સામે દેખાવો અને સુત્રોચ્ચાર

મેટ્રોપોલિટન કોર્ટના વકીલો દ્વારા કોર્ટ નં. 13 સામે દેખાવો અને સુત્રોચ્ચાર

મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલોએ કોર્ટ નંબર 13 સામે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. મેટ્રો કોર્ટના વકીલો દ્વારા કોર્ટ નં. 13નો બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત, વકીલો દ્વારા કોઈને પણ કોર્ટ નં. 13માં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલોએ કોર્ટ નંબર 13 સામે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. મેટ્રો કોર્ટના વકીલો દ્વારા કોર્ટ નં. 13નો બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત, વકીલો દ્વારા કોઈને પણ કોર્ટ નં. 13માં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

  • ETV
  • Last Updated :
અમદાવાદઃ મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલોએ કોર્ટ નંબર 13 સામે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. મેટ્રો કોર્ટના વકીલો દ્વારા કોર્ટ નં. 13નો બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત, વકીલો દ્વારા કોઈને પણ કોર્ટ નં. 13માં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બી. એમ. ગુપ્તાનો આક્ષેપ છે કે, કોર્ટમાં ક્રિમિનલ મેન્યુઅલનું યોગ્ય રીતે પાલન થતું નથી, મેટ્રો કોર્ટ નં. 13 બાર એસોસિએશનને રજૂઆતની તક આપ્યા વગર તેની સામે ઓર્ડરમાં ઘણુ બધુ ખોટુ લખે છે.

આ ઉપરાંત, બાર એસોસિએશનના ચેરમેનનો આક્ષેપ છે કે, મેટ્રો કોર્ટમાં યોગ્ય સફાઈ થતી નથી, પીવાના પાણીની સુવિધા નથી, લિફ્ટના ધાંધિયા છે, વકીલોને યોગ્ય બેઠક વ્યવસ્થા નથી. જેના કારણે અસીલો અને વકીલો હેરાન થાય છે. આ મુદ્દાને લઈ અનેક વાર રજૂઆત કરાઈ છે. જો કે, પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.
First published:

Tags: અમદાવાદ, આક્ષેપ, બહિષ્કાર, વકીલ, વિરોધ, સુવિધા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन