Home /News /gujarat /

મહેસાણાઃપોલીસ દમન સામે પાટીદારોના ધરણા

મહેસાણાઃપોલીસ દમન સામે પાટીદારોના ધરણા

મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદારો પર પોલીસ દ્વારા દમન ગુજારાયો હતો. ત્યારે દમનના વિરોધમાં આજે મહેસાણામાં પાટીદારોએ ધારણા યોજીને પોતાનો વિરોધ નોધાવ્યો હતો. મહેસાણાના મોઢેરા સર્કલ નજીક પાટીદારોએ ધરણા યોજ્યા હતા.જેમાં મોઢેરા રોડ પર ફાયરીંગમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો પણ જોડાયા હતા. આ ધારણા ત્રણ દિવસ સુધી યોજાશે અને પોલીસ દમનનો પાટીદારો ધારણા થકી વિરોધ નોધાવશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ દમન, પોલીસ`, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन