Home /News /gujarat /

અનામત આંદોલનથી વર્ગ વિગ્રહ થઇ શકે છેઃ કેન્દ્રિય મંત્રી વસાવા

અનામત આંદોલનથી વર્ગ વિગ્રહ થઇ શકે છેઃ કેન્દ્રિય મંત્રી વસાવા

વડોદરાઃ કેન્દ્રિય મંત્રી મનસુખ વસાવા આજે વડોદરામાં યોજાયેલ પ્રદેશ આદીવાસીની કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મનસુખ વસાવા એ રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા અનામત આંદોલન અંગે ચિંતા વ્યકત કરી કહ્યું હતું કે આ અનામત આંદોલન વગ્રવિગ્રહને ઉભો થાય તેની ચિંતા સ જાગ્રુત નાગરિકોએ કરવી રહી. અનામતએ આદીવાસીઓનો બંઘારીયણ હક્ક છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
વડોદરાઃ કેન્દ્રિય મંત્રી મનસુખ વસાવા આજે વડોદરામાં યોજાયેલ પ્રદેશ આદીવાસીની કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મનસુખ વસાવા એ રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા અનામત આંદોલન અંગે ચિંતા વ્યકત કરી કહ્યું હતું કે આ અનામત આંદોલન વગ્રવિગ્રહને ઉભો ન થાય તેની ચિંતા જાગ્રુત નાગરિકોએ કરવી રહી. અનામતએ આદીવાસીઓનો બંઘારીયણ હક્ક છે.

તો આરઆરએસનાં વડા મોહન ભાગવત અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા અનામત ની હવે સમિક્ષા કરવાની જરૂર છે તે અંગે મનસુખભાઇ વસાવાએ મૌન રહી કહ્યું કે આદીવાસીઓ માંટે ભાજપ ની યોજનાઓ શ્રેષ્ઠ છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन