મલાઇકાનો આ ફિટનેસ વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ જુઓ

News18 Gujarati
Updated: December 18, 2018, 2:55 PM IST
મલાઇકાનો આ ફિટનેસ વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ જુઓ
મલાઇકા અરોરા આ દિવસોથી અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઇને ચર્ચામાં છે.

મલાઇકા અરોરા આ દિવસોથી અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઇને ચર્ચામાં છે.

  • Share this:
મલાઇકા અરોરા આ દિવસોથી અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઇને ચર્ચામાં છે.દિવસે દિવસે તે બન્ને મળતા નજર આવી રહ્યાં છે. પણ કોઇપણ રીતે આ બન્ને માનવા તૈયાર નથી કે બન્ને રિલેશનશિપમાં છે. જેટલી તેણી અર્જુન સાથેના સંબંધને લઇને ચર્ચમાં છે એટલી જ તેણી ફિટનેસને લઇને પણ છે.

મલાઇકાનો આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મલાઇકા અરોરા આવનાર દિવસોમાં સોશિયલ મીડિયામાં કોઇને કોઇ તસવીર અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાંજ મલાઇકાએ એક વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમા તેણી જીમ લૂકમાં નજર આવી રહી છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો તેણી કેવી રીતે બેક ફ્લિપ કરતી નજર આવી રહી છે. આ વર્કઆઉટ એટલું સરળ નથી પરંતુ મલાઇકા આવુ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
મલાઇકાએ ખોલ્યું દીવા યોગા ફિટનેસ ક્લબ

લગભગ 2 મહિના પહેલા મલાઇકાએ એક દીવા યોગા ફિટનેસ ક્લબ ખોલ્યું છે. આ ક્લબમાં આવનારા લોકોને મોટિવેટ કરતા તે એક્સરસાઇઝ શિખવાડે છે.

 
First published: December 18, 2018
વધુ વાંચો
अगली ख़बर