અમદાવાદઃ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દુનિયામાં થવાની છે ત્યારે જેના કારણે આ પહેલ શક્ય બની છે તેવા પીએમ મોદીને ગાંધીનગરની શાળાના વિદ્યાર્થીઓએ એક ભેટ આપી છે. પીએમ મોદીનું રેત શિલ્પ સ્વામિનારાયણધામના 15 વિદ્યાર્થીઓએ એક દિવસની મહેનતના અંતે તૈયાર કર્યું છે અને બાળકો આવતીકાલે આ શિલ્પ પાસે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરશે.

સમગ્ર વિશ્વના દેશોને યોગ સાથે જોડવાની પહેલ પીએમ મોદીએ કરી હોવાથી તેમનું રેત શિલ્પ બનાવીને બાળકોએ યોગ દિવસનું મહત્વ બાળકોમાં વધે તેવો પ્રયાસ કરાયો છે.