Home /News /gujarat /વિશ્વ લાંચ-રૂશ્વત વિરોધી દિન: એસીબી વધુ સક્રીયતાથી કામ કરે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

વિશ્વ લાંચ-રૂશ્વત વિરોધી દિન: એસીબી વધુ સક્રીયતાથી કામ કરે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ # વિશ્વ લાંચ-રૂશ્વત વિરોધી દિવસની ઉજવણી સમયે મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ નિવેદન આપતા કહ્યુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેમાં સત્તાને નિયંત્રિત કરવા, એન્ટી કરપ્શન વધુ સક્રિયતા સાથે કામ કરે અને ભ્રષ્ટાચાર સામે સમાજમાં વધુ જાગૃતતા આવે તે માટે પગલા લેવાઈ રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ # વિશ્વ લાંચ-રૂશ્વત વિરોધી દિવસની ઉજવણી સમયે મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ નિવેદન આપતા કહ્યુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેમાં સત્તાને નિયંત્રિત કરવા, એન્ટી કરપ્શન વધુ સક્રિયતા સાથે કામ કરે અને ભ્રષ્ટાચાર સામે સમાજમાં વધુ જાગૃતતા આવે તે માટે પગલા લેવાઈ રહ્યા છે.

આ સમયે મુખ્યપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કહતા કહ્યુ છે કે, છેલ્લો દાયકો ભ્રષ્ટાચારનો રહ્યો છે અને હવે પ્રામાણિકતાનો દાયકો શરૂ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો જે નિર્ણય લીધો છે, તેના લાભ આવનારા સમયમાં લોકોને મળશે. મુખ્યપ્રધાને તેના પ્રવચનમાં એ પણ કહ્યુ છે કે, એસીબીમાં પણ ભ્રષ્ટાચાર છે અને તેના નાથવા માટે પણ વ્યવસ્થા કરાઈ છે.

બીજી તરફ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. એસ રેડ્ડીએ કહ્યુ છે કે, ભ્રષ્ટાચાર દેશની પ્રગતિમાં અવરોધ રૂપ છે, સિસ્ટમમાં ભ્રષ્ટાચાર વ્યાપો છે કારણ કે સમાજ તેને પ્રોત્સાહન આપે છે..આ માનસિકતાને લોકોએ બદલવાની જરૂર છે..આ કાર્યક્રમમાં
રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, હાઈકોર્ટના મોટાભાગના જસ્ટિસ અને એસીબીના તમામ ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી..

(File Photo)
First published:

Tags: ઉજવણી, એન્ટી કરપ્શન બ્યૂરો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन