liveLIVE NOW

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કાની 93 બેઠક માટે સરેરાશ 68.70% મતદાન

આ તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકનો સમાવેશ થાય છે. કુલ 851 ઉમેદવાર મેદાનમાં છે. સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.

  • News18 Gujarati
  • | December 14, 2017, 19:14 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    18:54 (IST)

    ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કાની 93 બેઠક માટે સરેરાશ 68.80% મતદાન નોંધાયું


    18:43 (IST)

    બીજા તબક્કાની 93 બેઠક માટે મતદાન પૂર્ણ, અંદાજે સરેરાશ 70%ની અાસપાસ મતદાન

    17:53 (IST)

    બનાસકાંઠામાં ફરજ પર પોલીસકર્મીને હૃદય રોગનો હુમલો, હેબતપુર ગામે ચૂંટણી ફરજ દરમિયાના હૃદયરોગનો હુમલો, પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા

    17:52 (IST)

    5 વાગ્યા સુધીમાં સરેરાશ 70 ટકા જેટલું મતદાન

    ગાંધીનગરમાં સરેરાશ 65 ટકા મતદાન
    અરવલ્લીમાં સરેરાશ 70 ટકા મતદાન
    સાબરકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
    પાટણમાં સરેરાશ 68 ટકા મતદાન
    બનાસકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
    ખેડામાં સરેરાશ 68 ટકા મતદાન
    મહીસાગરમાં સરેરાશ 61 ટકા મતદાન
    પંચમહાલમાં સરેરાશ 70 ટકા મતદાન
    આણંદમાં સરેરાશ 72 ટકા મતદાન
    દાહોદમાં સરેરાશ 59 ટકા મતદાન
    મહેસાણામાં સરેરાશ 70 ટકા મતદાન
    વડોદરામાં 65 ટકા મતદાન

    17:16 (IST)

    પાલનપુરના શદરપુરમા બે જૂથ વચ્ચે બબાલ, સામસામે પથ્થરમારામાં 4 લોકોને ઇજા, ભાજપના ઉમેદવાર શદરપુર દોડી આવ્યા, ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા

    17:15 (IST)

    4 વાગ્યા સુધીના મતદાનના આંકડા

    અમદાવાદમાં 57.56 ટકા મતદાન
    મહેસાણામાં 67.37% ટકા મતદાન 
    ખેડામાં 63.07 ટકા મતદાન
    પાટણમાં 62.69 ટકા મતદાન
    મહિસાગરમાં 55 ટકા મતદાન
    અરવલ્લી 61.65 ટકા મતદાન
    સાબરકાંઠા 70.61 ટકા મતદાન
    આણંદ 62 ટકા મતદાન
    વડોદરા 56 ટકા મતદાન
    પંચમહાલમાં 64.24 ટકા મતદાન
    બનાસકાંઠામાં 66.93 ટકા મતદાન
    દાહોદમાં 53.85 ટકા મતદાન
    છોટાઉદેપુરમાં 58.47 ટકા મતદાન

    17:2 (IST)

    બીજા તબક્કાની 93 બેઠક માટે મતદાન પૂર્ણ. 851 ઉમેદવારના ભાવી થયા ઈવીએમમાં સીલ. ટોકન લઇને ઉભેલા લોકો હજી મતદાનકરી શકશે. અંદાજ પ્રમાણે સરેરાશ 65 થી 68 ટકા મતદાન નોંધાયું

    16:47 (IST)

    4 વાગ્યા સુધીના મતદાનના આંકડા

    અમદાવાદમાં 51 ટકા મતદાન
    મહેસાણામાં 70.04 ટકા મતદાન 
    ખેડામાં 63.07 ટકા મતદાન
    પાટણમાં 59 ટકા મતદાન
    મહીસાગરમાં 55 ટકા મતદાન
    અરવલ્લી 61.65 ટકા મતદાન
    સાબરકાંઠા 70.61 ટકા મતદાન
    આણંદ 62 ટકા મતદાન
    વડોદરા 56 ટકા મતદાન
    પંચમહાલમાં 64.24 ટકા મતદાન
    બનાસકાંઠામાં 66.93 ટકા મતદાન

    15:56 (IST)

    અરવલ્લીઃ બાયડ વિધાનસભા મતદાર યાદીમાં મોટો છબરડો બહાર આવ્યો, નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરનું નામ ગાયબ, મહિલા કોર્પોરેટર મતદાનથી વંચિત રહ્યા

    અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. આ તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજ પ્રમાણે સરેરાશ 68.70% જેટલું મતદાન થયું છે.

    કુલ 851 ઉમેદવાર મેદાનમાં હતા. સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. બીજા તબક્કા માટે કુલ 25, 575 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. કુલ 2.22 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્તો હતો.

    14 જિલ્લામાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, છોટાઉદેપુર, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે.

    5 વાગ્યા સુધીમાં સરેરાશ 70 ટકા જેટલું મતદાન

    અમદાવાદમાં સરેરાશ 65 ટકા મતદાન
    ગાંધીનગરમાં સરેરાશ 65 ટકા મતદાન
    અરવલ્લીમાં સરેરાશ 70 ટકા મતદાન
    સાબરકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
    પાટણમાં સરેરાશ 68 ટકા મતદાન
    બનાસકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
    ખેડામાં સરેરાશ 68 ટકા મતદાન
    મહીસાગરમાં સરેરાશ 65 ટકા મતદાન
    પંચમહાલમાં સરેરાશ 70 ટકા મતદાન
    આણંદમાં સરેરાશ 72 ટકા મતદાન
    દાહોદમાં સરેરાશ 59 ટકા મતદાન
    મહેસાણામાં સરેરાશ 70 ટકા મતદાન
    વડોદરામાં 65 ટકા મતદાન
    છોટાઉદેપુરમાં સરેરાશ 62 મતદાન

    મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन