Home /News /gujarat /89 બેઠકમાં કોણ કોની સામેઃ રૂપાણી સામે ઇન્દ્રનીલ તો શક્તિસિંહ સામે વિરેન્દ્રસિંહની ટક્કર

89 બેઠકમાં કોણ કોની સામેઃ રૂપાણી સામે ઇન્દ્રનીલ તો શક્તિસિંહ સામે વિરેન્દ્રસિંહની ટક્કર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં મતદાન થશે. સીએમ રૂપાણીની બેઠક રાજકોટ પશ્ચિમ પર આજે મતદાન યોજાશે. રૂપાણીને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ ટક્કર આપી રહ્યા છે. તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ માંડવીથી ચૂંટણી લડી રહ્યા છે.

જાણો 89 બેઠક પર કોની સામે કોની ટક્કર

નામ------બેઠક-----------ભાજપ-----------------કોંગ્રેસ
1------અબડાસા------છબિલભાઈ પટેલ------પ્રદ્યુમનસિંહ જાડેજા
2------માંડવી------વિરેન્દ્રસિંહ જાડેજા------શક્તિસિંહ ગોહિલ
3------ભુજ------નીમાબેન આચાર્ય------આદમ બી ચાકી
4------અંજાર------વાસણભાઈ આહિર ------વી.કે હુંબલ
5------ગાંધીધામ------માલતીબેન મહેશ્વરી------કિશોર પીંગોલ
6------રાપર------પંકજભાઈ મહેતા------સંતોકબેન અરેઠિયા
60------દસાડા SC------રમણભાઈ વોરા------નૌસદજી સોલંકી
61------લીમડી------કિરિટસિંહ રાણા------સોમાભાઇ પટેલ
62------વઢવાણ------ધનજીભાઈ પટેલ(મેક્સન)------મોહનભાઇ પટેલ
63------ચોટીલા------જીણાભાઈ ડેડવારીયા------ઋત્વિક મકવાણા
64------ધ્રાંગધ્રા----જયરામભાઈ સોનાગરા------પરષોત્તમ સાબરીયા
65------મોરબી------કાંતિભાઈ અમૃતિયા------બ્રીજેશ મેરજા
66------ટંકારા------રાઘવજીભાઈ ગડારા------લલિત કાગથરા
67------વાંકાનેર------જીતુભાઈ સોમાણી------મોહમ્મદ પીરઝાદા
68------રાજકોટ પૂર્વ------અરવિંદભાઈ રૈયાણી------મિતુલ દોંગા
69------રાજકોટ પશ્વિમ ------વિજય રૂપાણી ------ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
70------રાજકોટ દક્ષિણ------ગોવિંદભાઈ પટેલ------દિનેશ ચોવટિયા
71------રાજકોટ ગ્રામ્ય ------લાખાભાઈ સાગઠિયા------વશરામ સાગઠિયા
72------જસદણ------ભરતભાઈ બોઘરા ------કુંવરજી બાવળિયા
73------ગોંડલ------ગીતાબા જાડેજા------અર્જૂન કટારિયા
74------જેતપુર ------જયેશભાઈ રાદડિયા ------રવિ આંબલિયા
75------ધોરાજી------હરીભાઈ પટેલ------લલીત વસોયા
76------કાલાવડ------મુળજીભાઈ ધૈયાડા------પ્રવિણ મૂછડિયા
77------જામનગર (ગ્રામ્ય)------રાઘવજી પટેલ------વલ્લભ ધારડિયા
78------જામનગર (ઉ)------ધમેન્દ્રસિંહ જાડેજા------જીવણભાઈ કુંભારવાડિયા
79------જામનગર દક્ષિણ------આર.સી.ફળદુ------અશોક લાલ
80------જામજોધપુર------ચિમનભાઈ સાપરિયા------ચિરાગ કાલરિયા
81------ખંભાળિયા------કાળુભાઈ ચાવડા ------વિક્રમ માડમ
82------દ્વારકા------પબુભા વિરમભા માણેક------મેરામણ ગોરિયા
83------પોરબંદર------બાબુભાઈ બોખિરીયા------અર્જુન મોઢવાડિયા
84------કુતિયાણા------લક્ષ્મણભાઈ ઓડેદરા------વેજાભાઇ મોડેદરા
85------માણાવદર------નીતિનભાઈ ફળદુ------જવાહર ચાવડા
86------જૂનાગઢ------મહેન્દ્રભાઈ મશરુ------ભીખાભાઈ જોશી
87------વીસાવદર------કિરીટભાઈ પટેલ------હર્ષદ રિબડિયા
88------કેશોદ------દેવાભાઈ પૂજાભાઈલ માલમ------જયેશ લાડાણી
89------માંગરોળ------ભગવાનજીભાઈ કરગટીયા ------બાબુ વાજા
90------સોમનાથ------જશાભાઈ ભાણાભાઈ બારડ------વિમલ ચુડાસમા
91------તલાલા------ગોવિંદભાઈ પરમાર ------ભગવાન બારડ
92------કોડિનાર------ડો. રામભાઈ વાઢેર------મોહન વાળા
93------ઉના------હરીભાઈ સોલંકી------પૂંજાભાઇ વંશ
94------ધારી------દિલીપભાઈ સંઘાણી ------જે.વી કાકડિયા
95------અમરેલી ------બાવકુભાઈ ઉંધાડ------પરેશ ધાનાણી
96------લાઠી------ગોપાલભાઈ વસ્તાપરા------વીરજી ઠુંમર
97------સાવરકુંડલા------કમલેશભાઈ કાનાણી------પ્રતાપ દુધાત
98------રાજુલા ------હિરાભાઈ સોલંકી ------અમરીશ ડેર
99------મહુવા ------રાઘવજીભાઈ મકવાણા(આર.સી)------વિજય બારૈયા
100------તળાજા------ગૌતમભાઈ ગોપાલભાઈ ચૌહાણ------કનુ બારૈયા
101------ગારિયાધર------કેશુભાઈ હરજીભાઈ નાકરાણી------પી.એમ ખૈની
102------પાલીતાણા------ભીખાભાઈ બારૈયા------પ્રવિણ રાઠોડ
103------ભાવનગર ગ્રામ્ય------પરષોત્તમભાઈ  સોલંકી ------કાંતિભાઇ ચૌહાણ
104------ભાવનગર પૂર્વ------વિભાવરીબેન દવે------નીતાબેન રાઠોડ
105------ભાવનગર પશ્વિમ ------જીતુભાઈ વાઘાણી ------દિલીપસિંહ ગોહિલ
106------ગઢડા (SC)------આત્મારામભાઈ પરમાર ------પ્રવિણ મારૂ
107------બોટાદ------સૌરભભાઈ પટેલ------ડી.એમ.પટેલ
148------નાંદોદ (ST)------શબ્દશરણભાઈ તડવી------પ્રેમસિંહ વસાવા
149------દેડિયાપાડા (ST)------મોતીભાઈ. પી. વસાવા------ -
150------જંબુસર------છત્રસિંહ મોરી------સંજય સોલંકી
151------વાગરા------અરુણસિંહ રાણા------સુલેમાન પટેલ
152------ઝઘડિયા (ST)------રવજીભાઈ વસાવા-----
153------ભરૂચ------દુષ્યંતભાઈ પટેલ------જયેશ પટેલ
154------અંકલેશ્વર------ઈશ્વરસિંહ પટેલ------અનિલ ભગત
155------ઓલપાડ ------મુકેશભાઈ પટેલ------યોગેન્દ્રસિંહ બાકરોલા
156------માંગરોળ (ST)------ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા------ -
157------માંડવી------પ્રવિણભાઈ ચૌધરી------આનંદ ચૌધરી
158------કામરેજ------બી.ડી.ઝાલાવડિયા------અશોક જીરાવાલા
159------સૂરત પૂર્વ------અરવિંદભાઈ રાણા------નીતિન ભરૂચા
160------સુરત ઉત્તર------કાંતીભાઈ હિંમતભાઈ વલ્લર------દિનેશ કાછડિયા
161------વરાછા રોડ------કુમારભાઈ શિવાભાઈ કાનાણી------ધીરૂ ગજેરા
162------કારંજ------પ્રવિણભાઈ ઘોઘારી------ભાવેશ ભુંમલીયા
163------લિંબાયત------સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલ------રવિન્દ્ર પાટીલ
164------ઉધના------વિવેકભાઈ પટેલ------સતિષ પટેલ
165------મજુરા ------હર્ષ રમેશભાઈ સંઘવી------અશોક કોઠારી
166------કતારગામ------વિનુભાઈ મોરડિયા------જીજ્ઞેશ મેવાસા
167------સુરત પશ્ચિમ ------પૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદી------ઇકબાલ પટેલ
168------ચોર્યાસી------ઝંખનાબેન હીતેશભાઈ પટેલ------યોગેશ પટેલ
169------બારડોલી ------ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર------તરૂણ વાઘેલા
170------મહુવા ST------મોહનભાઈ ધનજીભાઈ ઢોડીયા------ડૉ. તુષાર ચૌધરી
171------વ્યારા ST-----અરવિંદભાઈ ચૌધરી------પુનાભાઇ ગામિત
172------નિઝર (ST)------કાંતિભાઈ રેશમાભાઈ ગામિત------સુનિલ ગામિત
173------ડાંગ (ST)------વિજયભાઈ પટેલ------મંગલ ગાવિત
174------જલાલપોર------રમેશભાઈ છોટુભાઈ પટેલ------પરિમલ પટેલ
175------નવસારી------પિયુષ દેસાઈ------ભાવનાબેન પટેલ
176------ગણદેવી------નરેશભાઈ પટેલ------સુરેશ હળપતિ
177------વાંસદા (ST)------ગણપતભાઈ મહાલા------અનંતકુમાર પટેલ
178------ધરમપુર------અરવિંદભાઈ પટેલ------ઇશ્વર પટેલ
179------વલસાડ------ભરતભાઈ પટેલ------નરેન્દ્ર ટંડેલ
180------પારડી------કનુભાઈ દેસાઈ------ભરત પટેલ
181------કપરાડા------માધુભાઈ રાઉત------જીતુભાઇ ચૌધરી
182------ઉમરગામ ------રમણભાઈ નાનુભાઈ પાટકર------અશોકભાઈ પટેલ
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat eleciton 2017, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन