Home /News /gujarat /

ઉજ્જૈનમાં ધર્મ સંસદનું એલાન, નવેમ્બરથી રામ મંદિરનું થશે નિર્માણ!

ઉજ્જૈનમાં ધર્મ સંસદનું એલાન, નવેમ્બરથી રામ મંદિરનું થશે નિર્માણ!

રામ મંદિર માટે ફરી એક વાર સાધુ- સંત સમાજે હુંકાર કર્યો છે. ઉજ્જૈનમાં ચાલી રહેલ સિંહસ્થ કુંભમાં ધર્મ સંસદમાં સાધુ-સંતોએ એલાન કર્યું છે કે, અયોધ્યામાં 9 નવેમ્બરથી જન્મભૂમિ સંકુલના ચારેય તરફ સિંહદ્વારનું નિર્માણ કરવામાં આવશે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# રામ મંદિર માટે ફરી એક વાર સાધુ- સંત સમાજે હુંકાર કર્યો છે. ઉજ્જૈનમાં ચાલી રહેલ સિંહસ્થ કુંભમાં ધર્મ સંસદમાં સાધુ-સંતોએ એલાન કર્યું છે કે, અયોધ્યામાં 9 નવેમ્બરથી જન્મભૂમિ સંકુલના ચારેય તરફ સિંહદ્વારનું નિર્માણ કરવામાં આવશે.

ધર્મ સંસદમાં સંતોએ એલાન કર્યું છે કે, 9 નવેમ્બરથી અયોધ્યામાં સિંહદ્વારનું નિર્માણ કરવામાં આવશે. આ અગાઉ VHP પણ ઘણી વખત મોદી સરકારને રામ મંદિર બનાવવા માટે આહ્વાન કરી ચૂકી છે. આ પહેલા બીજેપી સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામી પણ નવેમ્બર માં રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાની વાત કહી ચૂક્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે, તે અયોધ્યામાં મુખ્ય સ્થાન પર ભગવાન રામના મંદિરના નિર્માણની ખાતરી અપાતા રસ્તાની તમામ અડચણ એક વર્ષની અંદર દૂર કરે.
First published:

Tags: અયોધ્યા રામ મંદિર, ઉજ્જૈન, એલાન, સિંહસ્થ મહાકુંભ

આગામી સમાચાર