Home /News /gujarat /

અમદાવાદઃપોલીસની ઓળખ આપી વૃદ્ધાને ધોળે દિવસે લૂંટી લેવાયા

અમદાવાદઃ શહેરના શેઠ સી.એન. વિદ્યાલયનાં આચાર્યનાં વૃદ્ધ માતા પાસેથી ધોળે દિવસે ૩ શખ્શો દ્વારા લૂટ ચાલવામાં આવી છે. વાસણા વિસ્તારમાં રહેતા સીનીયર સિટીજન નયનાબેન ત્રિવેદી આજે સવારે ઘર પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ શહેરના શેઠ સી.એન. વિદ્યાલયનાં આચાર્યનાં વૃદ્ધ માતા પાસેથી ધોળે દિવસે ૩ શખ્શો દ્વારા લૂટ ચાલવામાં આવી છે. વાસણા વિસ્તારમાં રહેતા સીનીયર સિટીજન નયનાબેન ત્રિવેદી આજે સવારે ઘર પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે સમયે ત્રણ  અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.

અને વિસ્તારમાં ફરતા ચોરોથી તેમને ખતરો હોવાનું કહી તેમને પહેરેલ સોનાની બંગડીઓ તેમને આપવા કહ્યું હતું પરંતુ વૃદ્ધાએ નાં પાડતા ત્રણેય શખ્સો વૃદ્ધાના હાથમાંથી ૪ સોનાની બંગડીઓ આશરે ૭૦૦૦૦ નાં કીમત ની હાથમાંથી કાઢીને ફરાર થઇ ગયા હતા. ત્યારે ઘટનાને પગેલ વેજલપુર પોલીસે ગુનો નોંધી આસપાસ નાં વિસ્તાર નાં સીસીટીવી ફૂટેજ નાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર

First published:

Tags: ક્રાઇમ, પોલીસ`, લૂંટ, વૃદ્ધા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन