Home /News /gujarat /રાજકોટઃવડાલીયા ગ્રુપ પર ITનું મેગા સર્ચ ઓપરેશન,45 સ્થળોએ 200 અધીકારીઓ દ્વારા દરોડા

રાજકોટઃવડાલીયા ગ્રુપ પર ITનું મેગા સર્ચ ઓપરેશન,45 સ્થળોએ 200 અધીકારીઓ દ્વારા દરોડા

રાજકોટઃ રાજકોટમાં આજે સવારથી આવકવેરા વિભાગે ટોચના ઉદ્યોગપતિ વડાલીયા ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વડાલીયા ગ્રુપનાં હાઈબોન્ડ સિમેન્ટ, કોટન તેમજ ફૂડ ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત આ ગ્રુપનાં ૪૫ સ્થળોએ આવકવેરા વિભાગનાં ૨૫ ટીમના ૨૦૦થી વધુ અધિકારીઓ પોલીસ કાફલા સાથે દરોડાનો દોર શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટમાં આજે સવારથી આવકવેરા વિભાગે ટોચના ઉદ્યોગપતિ વડાલીયા ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વડાલીયા ગ્રુપનાં હાઈબોન્ડ સિમેન્ટ, કોટન તેમજ ફૂડ ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત આ ગ્રુપનાં ૪૫ સ્થળોએ આવકવેરા વિભાગનાં ૨૫ ટીમના ૨૦૦થી વધુ અધિકારીઓ પોલીસ કાફલા સાથે દરોડાનો દોર શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે.

આવકવેરાની ઈન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા રાજકોટ, અમદાવાદ, ઉપલેટા, મોરબી સહિત ૪૫ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ વડાલીયા જૂથના ડાયરેકટરોના હાઈબોન્ડ સિમેન્ટ સાઈટ, ડિલરશીપ, ઓફીસ, રહેઠાણ ઉપરાંત સહયોગી પેઢી ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગનાં અધિકારીઓએ વડાલીયા જૂથનાં નાણાકીય વ્યવહારો, રોકાણ તેમજ અન્ય બાબતોએ તપાસ કેન્દ્રીત કરી છે.

આજે સવારે હાથ ધરાયેલ આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન બે દિવસ સુધી ચાલવાનો અંદાજ છે અને મોટી રકમનું ડિસ્કલોઝર મળવાનો નિર્દેશ પણ સુત્રો દ્વાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
First published:

Tags: આઇટી દરોડા, ઉદ્યોગપતિ, રાજકોટ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन