Home /News /gujarat /

ઉત્તરાખંડ વિવાદ : કોંગ્રેસ ભાજપના બહુમતના દાવા, ડબલ બેંચમાં જશે કેન્દ્ર

ઉત્તરાખંડ વિવાદ : કોંગ્રેસ ભાજપના બહુમતના દાવા, ડબલ બેંચમાં જશે કેન્દ્ર

#ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુને વધુ ઘેરાઇ રહ્યું છે. મંગળવારે જ્યારે હાઇકોર્ટે આપેલા આદેશથી કોંગ્રેસને રાહત જરૂર થઇ છે. પરંતુ ફરીથી મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. હાઇકોર્ટે મુખ્યમંત્રી હરીશ રાવતને 31મીએ બહુમત સાબિત કરવાની તક આપી છે તો કેન્દ્ર સરકાર આ મામલે ડબલ બેંચમા જતાં કોંગ્રેસ સામે ફરી મુશ્કેલીઓના વાદળ ઘેરાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઉત્તરાખંડ #ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુને વધુ ઘેરાઇ રહ્યું છે. મંગળવારે જ્યારે હાઇકોર્ટે આપેલા આદેશથી કોંગ્રેસને રાહત જરૂર થઇ છે. પરંતુ ફરીથી મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. હાઇકોર્ટે મુખ્યમંત્રી હરીશ રાવતને 31મીએ બહુમત સાબિત કરવાની તક આપી છે તો કેન્દ્ર સરકાર આ મામલે ડબલ બેંચમા જતાં કોંગ્રેસ સામે ફરી મુશ્કેલીઓના વાદળ ઘેરાયા છે.

કેન્દ્ર સરકાર આજે નૈનીતાલ હાઇકોર્ટના સિંગલ બેંચના ચુકાદાને ડબલ બેંચમાં પડકારશે. જેને પગલે હવે 31મીએ થનારા બહુમતની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે.

અહીં નોંધનિય છે કે, કોંગ્રેસ શાસિત ઉત્તરાખંડમાં કોંગ્રેસમાં બળવો થતાં ભાજપે બહુમત હોવાનો દાવો કરતાં છેવટે રાજકીય સંકટ ઘેરાયું હતું. દરમિયાન અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું છે. તો બીજી તરફ હાઇકોર્ટે હરીશ રાવતને 31મીએ બહુમત સાબિત કરવા માટે આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટની હરીશ રાવતને રાહત, આપી એક તક
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, ભાજપ, મુખ્યમંત્રી, સુપ્રિમ કોર્ટ, હરીશ રાવત, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन