Home /News /gujarat /

ઉત્તરાખંડ સંકટ પર બોલ્યા બાબા રામદેવ, કહ્યું-જે પણ કરૂ છું એ ખુલ્લેઆમ કરૂ છું

ઉત્તરાખંડ સંકટ પર બોલ્યા બાબા રામદેવ, કહ્યું-જે પણ કરૂ છું એ ખુલ્લેઆમ કરૂ છું

#ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ વચ્ચે કોંગ્રેસ તરફથી યોગગુરૂ સ્વામી બાબા રોમદેવે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ઉશ્કેરવા અંગેના લગાવાઇ રહેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, રાજ્યમાં હાલની સ્થિતિ માટે કોંગ્રેસ ખુદ જવાબદાર છે અને દોષનો ટોપલો બીજાના માથે ઢોળી રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ વચ્ચે કોંગ્રેસ તરફથી યોગગુરૂ સ્વામી બાબા રોમદેવે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ઉશ્કેરવા અંગેના લગાવાઇ રહેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, રાજ્યમાં હાલની સ્થિતિ માટે કોંગ્રેસ ખુદ જવાબદાર છે અને દોષનો ટોપલો બીજાના માથે ઢોળી રહી છે.

રામદેવે કહ્યું કે, મેં અખબારમાં વાંચ્યું હતું કે રામદેવ અને અમિત શાહે મળીને રાજ્ય સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કર્યું હતું. સપનામાં પણ મેં કોઇ કોંગ્રેસી ધારાસભ્ય અને પાર્ટીના કાર્યકર્તા સાથે કોઇ વાત કરી નથી. હું જે કંઇ પણ કરૂ છું તે જગ જાહેર કરુ છું. પડદા પાછળ કંઇ કરતો નથી.

તેમણે કહ્યું કે, આ મામલે મારી કોઇ ભૂમિકા નથી. રાજકીય ઘટનાઓ માટે રાજકીય માણસોને જવાબદાર ઠેરવવા જોઇએ.
First published:

Tags: Amit shah, ઉત્તરાખંડ, કોંગ્રેસ, બાબા રામદેવ, રાજકીય સંકટ

આગામી સમાચાર