Home /News /gujarat /LIVE યુપી:મુલાયમે કર્યુ મતદાન,કહ્યુ-અખિલેશે વિકાસ કર્યો,ફરી બનશે મુખ્યમંત્રી
LIVE યુપી:મુલાયમે કર્યુ મતદાન,કહ્યુ-અખિલેશે વિકાસ કર્યો,ફરી બનશે મુખ્યમંત્રી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સૈફઇમાં આજે મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી અખિલેશે દાવો કર્યો હતો કે આ વખતે ગઠબંધનની સરકાર બની રહી છે. નોધનીય છે કે, યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી ચુંટણી લડી રહ્યું છે. મુલાયમસિંહએ પણ મતદાન કર્યું હતું અને તેમણે કહ્યુ હતું કે અખિલેશે ઉત્તર પ્રદેશમાં વિકાસ કર્યો છે. ફરી તે સીએમ બનશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે 12 જિલ્લાની 69 બેઠક પર ચાલી રહ્યુ છે. રાજધાની લખનઉ સહિતના વિસ્તારોમાં પોલીગ બુથ પર વોટરોની લાંબી કતારો જામી છે.
જો કે કન્નોર અને કાનપુરમાં બુથ પર વોટરોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ તબક્કામાં કુલ 826 ઉમેદવારો મેદાનમાં છે. બે કરોડ અને 41 લાખ મતદારો છે. વોટિગ માટે 25 હજાર 603 મતદાન કેન્દ્ર બનાવાયા છે. ઇટાવા સિટ પર સૌથી વધુ 21 ઉમેદવાર મેદાનમાં છે.
ઇટાવાના જસવંતનગર વિધાનસભા સીટના કટિયાપુર પોલિગ બુથ પર પથ્થરમારો થયો છે. શિવપાલ યાદવ અહીના ઉમેદવાર છે. લખનઉમાં રાજનાથસિંહે વોટિંગ કર્યું હતું. દિકરા પંકજસિંહ સાથે વોટિંગ કર્યું હતું. ત્રીજા ચરણમાં સવારે 9 વાગ્યા સુધી 69 સીટો પર 12 ટકા વોટિંગ થયું છે. બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ લખનઉમાં વોટિંગ કર્યું છે.
ઉત્તરપ્રદેશમાં ત્રીજા ચરણનું 12 જિલ્લા માટે 69 બેઠકો પર મતદાન બપોરે 1 વાગ્યા સુધીમાં નોંધાયેલ મતદામ કન્નૌઝમાં બપોરે 1 વાગ્યા સુધી 44 % મતદાન બારાબંકીમાં બપોરે 1 વાગ્યા સુધી 44 % મતદાન મૈનપુરીમાં બપોરે 1 વાગ્યા સુધી 37 % મતદાન લખનૌમાં બપોરે 1 વાગ્યા સુધી 38 % મતદાન સીતાપુરમાં બપોરે 1 વાગ્યા સુધી 43 % મતદાન હરદોઈમાં બપોરે 1 વાગ્યા સુધી 41.9 % મતદાન ઉન્નાવમાં બપોરે 1 વાગ્યા સુધી 38 % મતદાન કાનપુરમાં બપોરે 1 વાગ્યા સુધી 32.58 % મતદાન ઔરૈયામાં બપોરે 1 વાગ્યા સુધી 41 % મતદાન કાનપુર દેહાતમાં 1 વાગ્યા સુધી 41.39 % મતદાન ઈટાવામાં બપોરે 1 વાગ્યા સુધી 40.56 % મતદાન