Home /News /gujarat /

પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપો,વ્યાપાર સહિતના સંબંધો બંધ કરો

અમદાવાદઃ કાશ્મીરના ઊરીમાં થયેલા આતંકી હુમલાનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ઊરી આતંકી હુમલાના પગલે અમદાવાદના વસ્ત્રાપુરમાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા યુવાનોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા સરકારને અપીલ કરી હતી. સાથે જ પાકિસ્તાની કલાકારો ગાયકો તથા પાકિસ્તાન સાથે નો વ્યાપાર બંધ કરવા અપીલ કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ કાશ્મીરના ઊરીમાં થયેલા આતંકી હુમલાનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ઊરી  આતંકી હુમલાના પગલે અમદાવાદના વસ્ત્રાપુરમાં  શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા યુવાનોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા સરકારને અપીલ કરી હતી. સાથે જ પાકિસ્તાની કલાકારો ગાયકો તથા પાકિસ્તાન સાથે નો વ્યાપાર બંધ કરવા અપીલ કરી હતી.

amd uri sadajali

જમ્મુ-કશ્મીરના ઉરી સેના કેમ્પ પર કરાયેલા આતંકવાદી હુમલા પછી રુસે ભારતને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાન સાથે થનારા સંયુક્ત સૈન્ય અભ્યાસને રદ કરી દીધો છે. રુસે આ સૈન્ય અભ્યાસ એવા સમયે રદ કરી છે જ્યારે ભારતે દાવો કર્યો છે કે ઉરીમાં સેનાના કેમ્પ પર જે આત્મઘાતી હુમલો થયો તેમાં પાકિસ્તાનનો હાથ છે.

રુસે આ અભ્યાસને ફ્રેડશિપ 2016નું નામ આપ્યું હતું. આ સામરિક અભ્યાસ 24 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોમ્બર વચ્ચે ઉતરી પાકિસ્તાનના રત્તુ સ્થીત આર્મી હાઇ એલ્ટિટ્યુડ સ્કુલ અને ચેરાત વિસ્તારના વિશેષ સેના પ્રશિક્ષણ કેન્દ્રમાં થવાનો હતો.
First published:

Tags: અમદાવાદ, રોષ, શ્રદ્ધાંજલિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन