Home /News /gujarat /

...તો પર્સ સમેત ગાયબ થઇ જશે માયાવતીઃઉમા ભારતી

...તો પર્સ સમેત ગાયબ થઇ જશે માયાવતીઃઉમા ભારતી

યૂપીના બહરાઇચમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પોતાના વિરોધીઓ પર બરોબર નિશાન તાક્યુ હતું. ઉમા ભારતીએ અહી બીએસપી સુપ્રીમો માયાવતીને મિસ્ટર ઇન્ડિયા ગણાવી તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમણે રાજનીતિ છોડી કોમેડી શોમાં જતા રહેવા સલાહ આપી હતી. સાથે તેમણે કહ્યુ કે યૂપીમાં બીજેપીને પુર્ણ બહુમતી મળવા જઇ રહી છે. ...તો પર્સ સહિત ગાયબ થઇ જશે માયાવતી

વધુ જુઓ ...
યૂપીના બહરાઇચમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પોતાના વિરોધીઓ પર બરોબર નિશાન તાક્યુ હતું. ઉમા ભારતીએ અહી બીએસપી સુપ્રીમો માયાવતીને મિસ્ટર ઇન્ડિયા ગણાવી તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમણે રાજનીતિ છોડી કોમેડી શોમાં જતા રહેવા સલાહ આપી હતી. સાથે તેમણે કહ્યુ કે યૂપીમાં બીજેપીને પુર્ણ બહુમતી મળવા જઇ રહી છે.
...તો પર્સ સહિત ગાયબ થઇ જશે માયાવતી

ઉમા ભારતીએ કહ્યુ કે માયાવતીએ દલિતો અને અખિલેશએ મુસલમાનોની રાજનીતી કરી પરંતુ આજે સૌથી ગરીબ તેઓ જ છે. ઉમા ભારતીએ માયાવતીને મિસ્ટર ઇન્ડિયા બતાવ્યા હતા. તેમણે કહ્યુ કે સત્તામાં આવતા તે પર્સ સહિત ગાયબ થઇ જશે. તેમણે કહ્યુ કે ભારતમાં અલ્પસંખ્યકોની હંમેશા રક્ષા થઇ છે. અમે ભેદભાવની રાજનીતી નથી કરતા. પરંતુ જો મુસલમાન બેટિયોને વજીફા મળે તો હિંદુઓને પણ મળવુ જોઇએ.
First published:

Tags: ઉમા ભારતી, માયાવતી, યુપી વિધાનસભા ચુંટણી 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन