Home /News /gujarat /પાટીદારોના ગઢ મહેસાણામાં આવતી કાલે ભાજપ ઉતારશે કેન્દ્રના સફળ રેલવે મંત્રી સુરેશ પ્રભુને,વિકાસ પર્વ સંમેલનમાં સંબોધન

પાટીદારોના ગઢ મહેસાણામાં આવતી કાલે ભાજપ ઉતારશે કેન્દ્રના સફળ રેલવે મંત્રી સુરેશ પ્રભુને,વિકાસ પર્વ સંમેલનમાં સંબોધન

ગાંધીનગરઃઆવતીકાલે 2 કેન્દ્રીય પ્રધાન ગુજરાતની મુલાકાતે છે.મહેસાણામાં વિકાસ પર્વ સંમેલનને સંબોધિત કરશે અને કેન્દ્રની 2 વર્ષની ઉપલબ્ધીઓ રજૂ કરશે. તેમની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ હાજર રહેશે.મહેસાણામાં વિકાસ પર્વ સંમેલનમાં કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ જાહેરસભાને સંબોધશે. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન પણ હાજર રહેશે.રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ પણ ગુજરાત આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    નોંધનીય છે કે, કેન્દ્રના બે વર્ષમાં સૌથી સફળ મંત્રી તરીકે પ્રભુની કામગીરીને બિરદાવાઇ છે. જનતાએ પ્રભુની કામગીરી વખાણી છે. ત્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે આનંદીબહેન સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. આંદોલનની શરૂઆત પણ મહેસાણા જિલ્લામાંથી થઇ હતી. ત્યારે કેન્દ્રના સૌથી સફળ મંત્રીને મહેસાણા જીલ્લામાં ઉતારી 2017 વિધાનસભા ચુંટણીમાં સફળતા માટેની રણનિતિ મનાઇ રહી છે. મહેસાણા જિલ્લામાં પાટીદારોની નારાજગી ભાજપને નુકશાન પહોંચાડી શકે છે ત્યારે હવે સ્થાનિક ભાજપના નેતાઓ નિષ્ફળ નીવડતા કેન્દ્રીય નેતાઓને મેદાનમાં ઉતારવા પડ્યા છે.
    First published:

    Tags: કેન્દ્રીય મંત્રી, પાટીદાર આંદોલન, ભાજપ, સુરેશ પ્રભુ