Home /News /gujarat /ઊના દલિત અત્યાચારની તપાસ સીઆઇડી કરશે,30 દિવસમાં રીપોર્ટ અને ચાર્જશીટ

ઊના દલિત અત્યાચારની તપાસ સીઆઇડી કરશે,30 દિવસમાં રીપોર્ટ અને ચાર્જશીટ

અમદાવાદઃ દલિતો પર થયેલા અત્યાચારને લઈને ગુજરાતભર આંદોલન ઉગ્ર થઈ રહયો છે.જેને લઈને પોલીસ વિભાગે શાંતીની અપીલ કરીને દોષિતોને સજા આપવાની બાયંધરી આપી છે. ઉના કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામા આવી છે. ડીઆઈજી અને એસપી અધિકારીઓના અધ્યક્ષતા હેઠળ ડીવાયએસપી તપાસ કરીને 30 દિવસમા રિપોર્ટ અને ચાર્જશીટ જમા કરશે. ત્યારે આ અત્યાચારમા બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.જયારે જે ડન્ડાનો ઉપયોગ કરવામા આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામા આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

ઉનામા દલિત પર થયેલા અત્યાચારને લઈને દલિત સમાજ દ્રારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામા આવી રહયો છે. આ ઉગ્ર વિરોધને ગુજરાતી ફિલ્મ કલાકાર નરેશ કનોડિયાએ વખોડી ખાધીને શાંતીની અપીલ કરી છે. સરકારને સમય આપવાની અપીલ કરીને લોકોને હિસંક આંદલોન નહિ કરવાની વિનંતી કરી છે.
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, તપાસ, સીઆઇડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन