સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ગાયત્રી નગરમાં રહેતા સાહિત્યકાર અમૃતભાઈ મકવાણાએ ઉનાની દલિત અત્યાચાર મામલે વ્યથિત થઇને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા સાહિત્યકારની કદર કરતો પુરસ્કાર એવોર્ડ દાસી જીવણ શૅસ્ત્ર કૃતિ એવોડ 2014 માં સરકારી મન સન્માન સાથે આપવામાં આવ્યો હતો.
તે એવોર્ડ તાજેતરમાં ઉના દલિત અત્યાચાર મામલે વ્યથિત બનેલા અમૃત ભાઈ મકવાણાએ જિલ્લા કલેકટરને સન્માન પાત્ર સહીત પરત કરવાની જાહેરાત કરી હતી.દલીતોને ન્યાય સરકાર જો નહિ આપી શકતી હોય તો આ સરકારનો એવોર્ડ મારે કશા કામનો નથી તેમ જણાવ્યું હતું.આ એવોર્ડ જિલ્લા કલેકટરને પરત કરવા આવશે તેમ જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર