દિલ્હી સીએમ કેજરીવાલ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા ગુજરાત પહોચ્યા

અમદાવાદઃદિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે ગુજરાત પહોચ્યા છે. જેઓ સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને અહીથી સાળંગપુર જવા રવાના થયા છે. કેજરીવાલ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરશે.દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ પણ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરશે. પ્રમુખ સ્વામીના દર્શન માટે ત્રણ દિવસમાં 5લાખથી વધુ ભાવિકો ઉમટ્યા છે.

નોંધનીય છે કે,ગઇકાલેદિલ્હીથી સાળંગપુર આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરી ભાવુક થયા હતા. તેઓ પોતાના આસું રોકી શક્યા ન હતા. પિતૃ તુલ્ય ગુરૂ પ્રમુખ સ્વામી મહારાજને ગુમાવ્યાનું દુખ એમના ચહેરે સ્પષ્ટ વર્તાતો હતો. સંબોધન કરતાં પ્રમુખ સ્વામીના વાત કરતાં તેઓ રીતસરના રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હરિ ભક્તોએ તો ગુરૂ ગુમાવ્યા છએ પણ મેં તો પિતા ગુમાવ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રમુખ સ્વામીએ સંત હતા પરંતુ ઉત્તમ લોક સંગ્રાહમ હતા. સાથે સાથે એ પારખુ પણ હતા. અને જ્યારે સમગ્ર આ પરંપરામાં વિવાદોએ માજા મુકી હતી કે ગૃહસ્થી શું કરે અને સંત શું કરે, એ વખતે એમણે સંઘર્ષનો માર્ગ ન અપનાવ્યો, એમણે એવું કર્યું કે વિવાદ સમેટાઇ ગયો અને સમગ્ર વિશ્વમાં આજે એક પથ કંડારાઇ ગયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર