Home /News /gujarat /

ડોલર હાથમાં હોય તેવી લાગે છે 500ની નવી નોટ, કેવી છે નોટની ખાસીયતો જાણો

રાજકોટઃ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયને 11 દિવસ થઇ ગયા છે ત્યારે આજથી લોકોના હાથમા રૂપિયા 500ની નવી નોટ આવી છે. આ નોટ આવતા જ નાગરિકો ખુશ ખુશાલ થયા હતા. આ નોટ હાથમાં આવતા જાણે ડોલર કમાયા હોય તેવો અહેસાસ થયો હતો. રાજકોટમાં આજે આઈસીઆઈના એટીએમ પરથી લોકોને ૫૦૦ ની નવી નોટ મળવા લાગી છે. ૨૦૦૦ ની નવી નોટ કરતા ૫૦૦ ની નવી નોટ લોકોને પસંદ પડી છે. આ નોટમાં ખાસીયતો પણ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયને 11 દિવસ થઇ ગયા છે ત્યારે આજથી લોકોના હાથમા રૂપિયા 500ની નવી નોટ આવી છે. આ નોટ આવતા જ નાગરિકો ખુશ ખુશાલ થયા હતા. આ નોટ હાથમાં આવતા જાણે ડોલર કમાયા હોય તેવો અહેસાસ થયો હતો. રાજકોટમાં  આજે આઈસીઆઈના એટીએમ પરથી લોકોને ૫૦૦ ની નવી નોટ મળવા લાગી છે. ૨૦૦૦ ની નવી નોટ કરતા ૫૦૦ ની નવી નોટ લોકોને પસંદ પડી છે. આ નોટમાં ખાસીયતો પણ છે.

કેવી છે નોટની ખાસીયતો જાણો
૫૦૦ ની નવી નોટ નું બેક ગ્રાઉન્ડ સાફ સુથરું
૨૦૦૦ ની નોટ માં છુટ્ટાનો સવાલ  જયારે ૫૦૦ ની નોટથી સરળતા
૫૦૦ ની નવી નોટનો દેખાવ ડોલર જેવો
૫૦૦ ની નવી નોટ માં રાષ્ટ્રીય ચિન્હો સફાઈ અભિયાન જેવા પાસા ને આવરી લેવાયા

૫૦૦ ની નવી નોટ નો ગ્રે કલર  જે ૨૦૦૦ ના ગુલાબી રંગ ની સરખામણી એ દેખાવ માં સારો
First published:

Tags: જુની નોટ, ડોલર

આગામી સમાચાર