Home /News /gujarat /

ભૂમિ દેસાઇ આપઘાત કેસઃ વોટ્સઅપ ચેટીંગનો ડેટા કૃણાલ માટે આફત બની શકે છે

અમદાવાદઃ આરજે કૃણાલની પત્ની ભૂમિ દેસાઇએ 10મા માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં આરજે કૃણાલ જેલમાં છે. તેની મુશ્કેલી હજુ વધે તેવી સંભાવના છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ આરજે કૃણાલની પત્ની ભૂમિ દેસાઇએ 10મા માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં આરજે કૃણાલ જેલમાં છે. તેની મુશ્કેલી હજુ વધે તેવી સંભાવના છે.

rj krunal

ભુમિ દેસાઇ આપઘાત કેસમાં વોટ્સઅપ ચેટીંગનો ડેટા કૃણાલ માટે આફત બની શકે છે.ભૂમિએ આપઘાતના આગળના દિવસે આત્મહત્યાની ચીમકી આપી હતી. વોટ્સઅપ ચેટીંગમાં "આઇ જસ્ટ વોન્ટ ટુ ડાઇ" મેસેજ કર્યો હતો. કૃણાલે ભૂમિને મારમાર્યો હોવા મુદ્દે માફી માગી હતી. તપાસ અધિકારીએ વોટ્સઅપ ચેટીંગના 155 પેજ કોર્ટમાં રજૂ કર્યા છે. 12થી 21 જાન્યુ.દરમિયાન ભૂમિ-કૃણાલ વચ્ચે ઝઘડો ચાલતો હતો.
First published:

Tags: અમદાવાદ, આરજે કૃણાલ, આરજે કૃણાલ પત્ની મોત, ગુજરાત, ભૂમિ આપઘાત કેસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन