Home /News /gujarat /

અમદાવાદઃથલતેજના સુપર માર્કેટમાં રૂ.4લાખની ચોરી,તસ્કરની કરતુત સીસીટીવીમાં કેદ

અમદાવાદઃ અમદાવાદના થલતેજ વિસ્તારના એક સુપર માર્કેટમાં 4 લાખ 67 હજાર ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે સુપર માર્કેટના સ્ટાફના લોકોની તથા આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ અમદાવાદના થલતેજ વિસ્તારના એક સુપર માર્કેટમાં 4 લાખ 67 હજાર ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે સુપર માર્કેટના સ્ટાફના લોકોની તથા આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ શખશે કરી છે 4 લાખ 65 હજારની ચોરી કરી છે. થલતેજ સિંધુ ભવન રોડ પર આવેલા બજરંગ સુપર માર્કેટમાં શખ્શ બારીની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેશ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ વેપારીઓને ચૂકવવાના 4 લાખ 65 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો.ત્યારે આ મામલે હાલ વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોમ્પલેક્સનો સિક્યોરિટી ગાર્ડ રાત્રે સુઈ ગયો ત્યારે આ ઘટના બની હતી.ત્યારે ટૂંક સમયમાં જ આરોપી ઝડપાઇ જશે તેવા દાવા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

First published:

Tags: ક્રાઇમ, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन