બારામુલામાં સેના કેમ્પ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ, એક ઘાયલ
બારામુલામાં સેના કેમ્પ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ, એક ઘાયલ
#જમ્મુ કાશ્મીરના બારામુલામાં 46 રાઇફલના કેમ્પ પર આતંકવાદી હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે તો એક જવાન ઘાયલ થયો છે. આતંકવાદીઓ બે જુથમાં આવ્યા હતા પહેલા વિસ્ફોટ કરાયો હતો અને બાદમાં અંધાધંધ ગોળીબારી કરાઇ હતી.

જમ્મુ કાશ્મીર #જમ્મુ કાશ્મીરના બારામુલામાં 46 રાઇફલના કેમ્પ પર આતંકવાદી હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે તો એક જવાન ઘાયલ થયો છે. આતંકવાદીઓ બે જુથમાં આવ્યા હતા પહેલા વિસ્ફોટ કરાયો હતો અને બાદમાં અંધાધંધ ગોળીબારી કરાઇ હતી.
સેના દ્વારા કરાયેલી વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયાના સમાચાર છે. આતંકવાદીઓનાં એક જુથે સામેથી તો બીજા જુથે બીજી બાજુથી હુમલો કર્યો હતો. ફાયરિંગ રાતે સાડા દસ વાગ્યાના અરસામાં કરાયું હતું.
સેના સુત્રોના જણાવ્યા અનુસાર બંને તરફથી ફાયરિંગ થયું હતું. સેનાએ આતંકવાદીઓને જ઼ડબાતોડ જવાબ આપ્યો હતો. આતંકી કેમ્પમાં ઘૂસવામાં સફળ થયા ન હતા. કહેવાઇ રહ્યું છે કે, આતંકીઓ ઝેલમ નદીં તરફથી ઘૂસ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર