Home /News /gujarat /

પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી આતંકી હુમલો, ચાર આતંકવાદી ઠાર

પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી આતંકી હુમલો, ચાર આતંકવાદી ઠાર

પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આત્મઘાતી હુમલાખોરોએ ક્રિશ્વિયન કોલોનીમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબારી કરી હતી.

પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આત્મઘાતી હુમલાખોરોએ ક્રિશ્વિયન કોલોનીમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબારી કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આત્મઘાતી હુમલાખોરોએ ક્રિશ્વિયન કોલોનીમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબારી કરી હતી.

સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણ બાદ ક્રિશ્ચિયન કોલોનીમાં ચારે બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન કર્યું હતું.

ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક અસીમ વાવાએ આ હુમલાની ઘટના અંગે વિગતો આપી છે. ટ્વિટર પર તેમણે લખ્યું છે કે, ક્રિશ્ચિયન કોલોનીમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં ચાર આત્મઘાતી હુમલાખોરોને ઠાર કરાયા છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પાકિસ્તાન, પેશાવર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन