નેટવર્ક18 સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું પારિકરે, સર્જિકલ સ્ટ્રાઇલ બાદ ગભરાયું પાકિસ્તાન
નેટવર્ક18 સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું પારિકરે, સર્જિકલ સ્ટ્રાઇલ બાદ ગભરાયું પાકિસ્તાન
નેટવર્ક 18 સાથેના એક ઇન્ટરવ્યૂમાં દેશના રક્ષા મંત્રી મનોહર પારિકરે મોટો ખુલાસો કર્યો છે. રક્ષામંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેન સંબંધો સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા છે. તેમણે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે વિપક્ષના સહયોગ મુદ્દે પણ ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇલ બાદ પાકિસ્તાન ગભરાયું છે.

નવી દિલ્હી #નેટવર્ક 18 સાથેના એક ઇન્ટરવ્યૂમાં દેશના રક્ષા મંત્રી મનોહર પારિકરે મોટો ખુલાસો કર્યો છે. રક્ષામંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેન સંબંધો સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા છે. તેમણે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે વિપક્ષના સહયોગ મુદ્દે પણ ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇલ બાદ પાકિસ્તાન ગભરાયું છે.
દેશના રક્ષામંત્રી મનોહર પારિકરે નેટવર્ક 18 સાથેની ખાસ મુલાકતમાં જણાવ્યું કે, ભારતીય સેના કોઇ પણ સંજોગો માટે તૈયાર અને સક્ષમ છે અને કોઇ પણ પ્રકારે ડરવાની જરૂરત નથી.
રક્ષા મંત્રી પારિકરે કહ્યું કે, ચીન સાથે આપણા સંબંધો પહેલાથી જ મજબૂત છે. ગત સરકારની સરખામણીએ ચીન સરહદે સ્થિતિ સારી છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આવનારા સમયમાં ચીન સાથે સંબંધો વધુ મજબૂત બનશે. પારિકરે રક્ષા સોદા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે. અગાઉની સરકારમાં રક્ષા સોદામાં હેરાફેરીની વાત થતી હતી જે હવે નથી.
અહીં નોંધનિય છે કે, જમ્મુ કાશ્મીરના ઉરીમાં સરહદ પારથી આવેલા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતા જ્યારે સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઉરી આતંકી હુમલાથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધુ તંગ બની છે. ત્યાર બાદ ભારતીય સેનાએ પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કરી 42થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર