Home /News /gujarat /

આતંકીઓના નિશાને પંજાબ, તહેવારના દિવસોમાં હુમલાની દહેશત

આતંકીઓના નિશાને પંજાબ, તહેવારના દિવસોમાં હુમલાની દહેશત

પાકિસ્તાન દ્વારા એલઓસી પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબારી કરવામાં આવી રહી છે અને આતંકી ગતિવિધિઓ તેજ બની છે. આ સંજોગોમાં આગામી તહેવારના દિવસોમાં પંજાબમાં આતંકી હુમલાની દહેશત સેવાઇ રહી છે.

પાકિસ્તાન દ્વારા એલઓસી પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબારી કરવામાં આવી રહી છે અને આતંકી ગતિવિધિઓ તેજ બની છે. આ સંજોગોમાં આગામી તહેવારના દિવસોમાં પંજાબમાં આતંકી હુમલાની દહેશત સેવાઇ રહી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન દ્વારા એલઓસી પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબારી કરવામાં આવી રહી છે અને આતંકી ગતિવિધિઓ તેજ બની છે. આ સંજોગોમાં આગામી તહેવારના દિવસોમાં પંજાબમાં આતંકી હુમલાની દહેશત સેવાઇ રહી છે.

ભારતીય સેના દ્વારા દ્વારા પીઓકે વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનથી પાકિસ્તાન અને આતંકીઓના પેટમાં તેલ રેડાયું છે. જેને પગલે ભારતમાં હુમલાનો ભય સતાવી રહ્યો છે.

આ સંજોગોમાં ગુપ્ત એજન્સીઓ દ્વારા મળતા ઇનપુટ્સ દ્વારા એવી માહિતી જાણવા મળી રહી છે કે, આતંકીઓ પંજાબને નિશાન બનાવી શકે છે. તહેવારના દિવસોમાં પંજાબમાં મોટા હુમલાનું ષડયંત્ર હોવાનું સામે આવી રહ્યું છે. જેને પગલે પંજાબમાં સુરક્ષાને લઇને એજન્સીઓ સતર્ક બની છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, એલઓસી, પંજાબ, પાકિસ્તાન, પીઓકે, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन