Home /News /gujarat /

કેન્દ્ર સરકારની વધુ એક પીછેહઠ, અરૂણાચલ પ્રદેશમાં ફરી બનશે કોંગ્રેસ સરકાર

કેન્દ્ર સરકારની વધુ એક પીછેહઠ, અરૂણાચલ પ્રદેશમાં ફરી બનશે કોંગ્રેસ સરકાર

#કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અરૂણાચવ પ્રદેશમાં બની ક્લીખો પુલની સરકારને ગેરબંધારણીય કરાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે રાજ્યપાલનો આદેશ ગેર બંધારણીય હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યમાં 15 ડિસેમ્બર 2015 જેવી સ્થિતિ યથાવત કરવામાં આવે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અરૂણાચવ પ્રદેશમાં બની ક્લીખો પુલની સરકારને ગેરબંધારણીય કરાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે રાજ્યપાલનો આદેશ ગેર બંધારણીય હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યમાં 15 ડિસેમ્બર 2015 જેવી સ્થિતિ યથાવત કરવામાં આવે.

એનો અર્થ એ થયો કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર ફરીથી સત્તામાં આવશે. કારણ કે એ દિવસે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને નબામ તુકી રાજ્યના મુખ્યમંત્રી હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલનો સમય પહેલા વિધાનસભા બોલાવવાનો આદેશ, સમગ્ર પ્રક્રિયા ગેરબંધારણીય હતી.

કોંગ્રેસ તરફથી વકીલ વિવેક તવખાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે, અરૂણાચલ પ્રદેશમાં 15 ડિસેમ્બર 2015 જેવી સ્થિતિ બહાલ કરવામાં આવે. સાથોસાથ રાજ્યપાલની ભૂમિકા સામે પણ સવાલ થાય છે. અમને સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે. જે પાર્ટી પોલીટિક્સથી પર રહીને બંધારણની રક્ષા કરે છે.
First published:

Tags: અરૂણાચલ પ્રદેશ, કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર