Home /News /gujarat /

#sssresults2016 : ગુજરાતી માધ્યમનું પરિણામ 52.54 ટકા તો અંગ્રેજીનું 88.84 ટકા

#sssresults2016 : ગુજરાતી માધ્યમનું પરિણામ 52.54 ટકા તો અંગ્રેજીનું 88.84 ટકા

#રાજ્યમાં ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા વિવિધ નવ માધ્યમોમાં લેવાઇ હતી. જેમાં સૌથી વધુ પરિણામ તેલુગુ માધ્યમનું 100 ટકા નોંધાયું છે. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.84 ટકા તો ગુજરાતી માધ્યમનું સરેરાશ પરિણામ 52.54 ટકા નોંધાયું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #રાજ્યમાં ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા વિવિધ નવ માધ્યમોમાં લેવાઇ હતી. જેમાં સૌથી વધુ પરિણામ તેલુગુ માધ્યમનું 100 ટકા નોંધાયું છે. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.84 ટકા તો ગુજરાતી માધ્યમનું સરેરાશ પરિણામ 52.54 ટકા નોંધાયું છે.

રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ગુજરાતી માધ્યમમાં 977985 નોંધાયા હતા. જે પૈકી 611575 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 505223 ઉત્તીર્ણ થતાં સરેરાશ પરિણામ 52.54 ટકા નોંધાયું છે. જ્યારે અંગ્રેજી માધ્યમાં 60174 પરીક્ષાર્થી નોંધાયા હતા. જે પૈકી 59961 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 53271 ઉત્તીર્ણ થતાં સરેરાશ પરિણામ 88.84 ટકા નોંધાયું છે.
First published:

Tags: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 10 પરિણામ

આગામી સમાચાર