#SSCResults2016: રાજ્યમાં 8284 છાત્રોએ મેળવી 99થી વધુ PR રેન્ક
#SSCResults2016: રાજ્યમાં 8284 છાત્રોએ મેળવી 99થી વધુ PR રેન્ક
આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 8284 જેટલા વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવી છે.
આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 8284 જેટલા વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવી છે.
અમદાવાદ #આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 8284 જેટલા વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવી છે.
પર્સન્ટાઇલ મુજબ વિદ્યાર્થીઓનું પરિણામ
પર્સન્ટાઇલ રેન્ક@વિદ્યાર્થીઓની સંખ્યા
above 99@8284
above 98@16659
above 97@25132
above 96@34211
above 95@42631
above 94@50438
above 92@67834
above 90@84572
above 85@127174
above 80@170341
above 75@212558
above 70@255558
above 65@297398
above 60@339867
above 55@383883
above 40@492188
above 30@527066
above 20@532256
above 0@858119
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર