ધોરણ 12 સાયન્સ બાદ ફરી એકવાર નારી શક્તિનો પરચો જોવા મળ્યો છે. એસએસસીના આજે જાહેર થયેલા પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં ઉજળો દેખાવ કર્યો છે.
ધોરણ 12 સાયન્સ બાદ ફરી એકવાર નારી શક્તિનો પરચો જોવા મળ્યો છે. એસએસસીના આજે જાહેર થયેલા પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં ઉજળો દેખાવ કર્યો છે.
અમદાવાદ #ધોરણ 12 સાયન્સ બાદ ફરી એકવાર નારી શક્તિનો પરચો જોવા મળ્યો છે. એસએસસીના આજે જાહેર થયેલા પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં ઉજળો દેખાવ કર્યો છે.
નિયમિત ઉમેદવાર, રિપીટર ઉમેદવાર કે ખાનગી ઉમેદવાર એમ ત્રણેય વિભાગમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને પાછળ રાખ્યા છે. નિયમિત ઉમેદવાર તરીકે પરીક્ષા આપવાના પરીક્ષાર્થીઓમાં વિદ્યાર્થીનીઓનું સરેરાશ પરિણામ 72.11 ટકા નોંધાયું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 63.62 ટકા નોંધાયું છે. જે બોર્ડના સરેરાશ પરિણામ કરતાં ઓછું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર