Home /News /gujarat /

'Yes, જય હિંદ Sir !' : બાળકોને સ્કૂલમાં ફરજિયાત 'જય હિંદ', 'જય ભારત' બોલાવવું

'Yes, જય હિંદ Sir !' : બાળકોને સ્કૂલમાં ફરજિયાત 'જય હિંદ', 'જય ભારત' બોલાવવું

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની નોંધણી માટે હવે "જય હિંદ" કે "જય ભારત" બોલવું ફરજીયાત કર્યું

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની નોંધણી માટે હવે "જય હિંદ" કે "જય ભારત" બોલવું ફરજીયાત કર્યું

    વિદ્યાર્થીઓમાં બાળપણથી જ દેશભક્તિની ભાવનાનો ગુણ કેળવાય તે હેતુસર તારીખ 01 જાન્યુઆરી ખાનગી અને સરકારી તથા સેમી ગ્રાન્ટેડ તમામ શાળામાં બાળકોને જય ભારત, જય હિંદ બોલાવવું ફરજિયાત કરવાની સૂચના આપવામાં આવી છે.

    ધોરણ-9થી ધોરણ 12માં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષકો દ્વારા નોંધીણી સમયે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે બાળકો પાસે જય હિંદ કે જય ભારત બોલાવવાની સૂચના આપવામાં આવી છે.

    રાજ્ય શિક્ષણ વિભાગની તારીખ 31મી ડિસેમ્બરે રીવ્યૂ મિટિંગ મળી હતી. જેમાં નક્કી કરાયું કે બાળકોમાં બાળપણથી જ દેશપ્રેમની ભાવના જાગે તે માટે પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ શાળામાં નવા નિયમનો અમલ કરવાની સૂચના આપી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat Education Department

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन