Home /News /gujarat /માતાના મોત બાદ કફન માટે પાંચસોની નોટ લઇ ભટકતો રહ્યો યુવાન

માતાના મોત બાદ કફન માટે પાંચસોની નોટ લઇ ભટકતો રહ્યો યુવાન

બ્લેક મની મામલે મોદી સરકારની નાણાકીય સર્જિકલ સ્ટ્રાઇક બાદ લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવો જ એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. માતાના મોત બાદ કફન લેવા માટે પાંચસોની નોટ લઇ યુવાનને ઠેર ઠેર ભટકવું પડ્યું હતું.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બ્લેક મની મામલે મોદી સરકારની નાણાકીય સર્જિકલ સ્ટ્રાઇક બાદ લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવો જ એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. માતાના મોત બાદ કફન લેવા માટે પાંચસોની નોટ લઇ યુવાનને ઠેર ઠેર ભટકવું પડ્યું હતું.

બિહારના મઘેપુરા વોર્ડ નંબર 11 નિવાસી મોહમ્મદ એનાઉલ પોતાની માતાના મોત બાદ કફન માટે બપોર સુધી બજારમાં ભટકતો રહ્યો હતો. કોઇ પણ દુકાનદારે એને કફન આપ્યું ન હતું કારણ કે એની પાસે પાંચસો અને હજારની જ નોટ હતી.

બાદમાં સ્થાનિક લોકોએ મદદ કરતાં યુવાન કફન લાવ્યો હતો. મધેપુરામાં દુકાનદારો પાંચસો અને હજારની નોટ લેવાનો ઇન્કાર કરી રહ્યા હતા.
First published:

Tags: 500 1000 રૂપિયા, બ્લેક મની, મુશ્કેલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन