Home /News /gujarat /

જમ્મુના ઉરી અને કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ

જમ્મુના ઉરી અને કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ

જમ્મુ કાશ્મીરમાં બે જગ્યાએ સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. પહેલી અથડામણ ઉરી સેક્ટરમાં થઇ રહી છે. રવિવારે સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ ફરી મંગળવારે આતંકવાદીઓએ ઘૂસષખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુ કાશ્મીરમાં બે જગ્યાએ સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. પહેલી અથડામણ ઉરી સેક્ટરમાં થઇ રહી છે. રવિવારે સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ ફરી મંગળવારે આતંકવાદીઓએ ઘૂસષખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

સેનાએ મંગળવારે બપોરે એક વાગે શરુ થયેલા ઓપરેશનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સરહદ પારથી 15થી17 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જે પૈકી 10 ઠાર કરાયા છે જ્યારે બાકીના આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन