આસામ માં કોંગ્રેસના 15 વર્ષના શાસન ને ઉખાડી પ્રથમ વાર પૂર્વેત્તરના કોઇ રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહેલી બીજેપી ની આ સફળતા પર મહારાષ્ટ્ર માં તેમની સહયોગી પાર્ટી શિવસેના ખુશ નથી લાગતી.
આસામ માં કોંગ્રેસના 15 વર્ષના શાસન ને ઉખાડી પ્રથમ વાર પૂર્વેત્તરના કોઇ રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહેલી બીજેપી ની આ સફળતા પર મહારાષ્ટ્ર માં તેમની સહયોગી પાર્ટી શિવસેના ખુશ નથી લાગતી.
મુંબઇ# આસામ માં કોંગ્રેસના 15 વર્ષના શાસન ને ઉખાડી પ્રથમ વાર પૂર્વેત્તરના કોઇ રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહેલી બીજેપીની આ સફળતા પર મહારાષ્ટ્રમાં તેમની સહયોગી પાર્ટી શિવસેના ખુશ નથી લાગતી. ઓછામાં ઓછા ચૂંટણી પરિણામો પર પાર્ટીની સત્તાવાર પ્રતિક્રિયાથી તો કઇક એવુંજ નજર આવી રહ્યું છે.
શિવસેના ના પ્રવક્તા મનીષા કાયંદે એ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રીજનલ પાર્ટીઓને ખત્મ કરવાની બીજેપી નું ષડયંત્ર ખરાબ રીતે નિષ્ફળ રહ્યું છે. લોકોએ રીજનલ પાર્ટીઓને પસંદ કરી છે. બીજેપી એ પ્રયત્ન તો ખૂબ કર્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યાં. કાયંદે એ કહ્યું કે, કોંગ્રેસ પોતાના કર્મો ના કારણે હારી રહી છે.
સોનિયા અને રાહુલના નેતૃત્વને લોકોએ નકારી કાઢ્યું છે. આસામ માં બીજેપી ના વિજય પર શિવસેના એ કહ્યું કે, આરએસએસ એ ઘણા વર્ષોથી કામ કર્યુ છે, તેના કારણે બીજેપીને આ જીત પ્રાપ્ત થઇ છે, બીજેપી ની આ પોતાની જીત નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર