Home /News /gujarat /શશાંક મનોહરે BCCI અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

શશાંક મનોહરે BCCI અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

#ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાના પદેથી એકાએક રાજીનામું આપી દેતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સાથોસાથ આઇસીસીના ચેરમેન પદેથી પણ એમણે રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહરે આ રાજીનામપં આઇસીસી અધ્યક્ષની ચૂંટણી લડવા માટે આપ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાના પદેથી એકાએક રાજીનામું આપી દેતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સાથોસાથ આઇસીસીના ચેરમેન પદેથી પણ એમણે રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહરે આ રાજીનામપં આઇસીસી અધ્યક્ષની ચૂંટણી લડવા માટે આપ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ બીસીસીઆઇ અધ્યક્ષ શશાંક મનોહરે પોતાના પદેથી રાજીનામું આપવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ના અધ્યક્ષ પદની દોડમાં એમની દાવેદારી ઘણી મજબૂત માનવામાં આવી રહી છે.

અહીં નોંધનિય છે કે, જગમોહન દાલમીયાના મોત બાદ શશાંદ મનોહરને બીસીસીઆઇના અધ્યક્ષ બનાવાયા હતા.
First published:

Tags: અધ્યક્ષ, આઇસીસી, બીસીસીઆઇ, શશાંક મનોહર

विज्ञापन
विज्ञापन