Home /News /gujarat /

બીજા તબક્કા માટે મતદાનઃ એક ક્લિકમાં જાણીએ 93 બેઠક પર કોની-કોની વચ્ચે ટક્કર

બીજા તબક્કા માટે મતદાનઃ એક ક્લિકમાં જાણીએ 93 બેઠક પર કોની-કોની વચ્ચે ટક્કર

બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે.

બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે (14 ડિસેમ્બર) મતદાન યોજાઈ રહ્યું છે. 93 બેઠકમાં કુલ 851 ઉમેદવાર મેદાનમાં છે. બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે. તો નજર કરી લઈએ 93 બેઠકોમાં કોની સામે કોની ટક્કર...નંબરબેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવાર
7વાવશંકરભાઈ ચૌધરીગનીબેન ઠાકોર
8થરાદપરબતભાઈ પટેલબી.ડી. રાજપુત
9ધાનેરામાવજીભાઈ દેસાઈનાથનભાઈ પટેલ
10દાંતા STમાલજીભાઈ કોદરવીકાંતીભાઈ ખરાડી
11વડગામ STવિજયભાઈ હરખાભાઈ ચક્રવતીજિજ્ઞેશ મેવાણી
12પાલનપુરલાલજીભાઈ પ્રજાપતિમહેશકુમાર પટેલ
13ડીસાશશિકાંતભાઈ પંડ્યાગોવાભાઈ રબારી
14દિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભુરિયા
15કાંકરેજકિર્તીસિંહ વાઘેલાદિનેશ ઝાલેરા
16રાધનપુરલવિંગજી ઠાકોરઅલ્પેશ ઠાકોર
17ચાણસ્માદિલીપજી વિરજી ઠાકોરરઘુ દેસાઈ
18પાટણરણછોડભાઈ રબારીડો.કિરીટ પટેલ
19સિદ્ધપુરજયનારાયણ વ્યાસચંદન ઠાકોર
20ખેરાલુભરતસિંહ ડાભીરામજી ઠાકોર
21ઉંઝાનારાયણભાઈ એલ પટેલડો.આશાબેન પટેલ
22વિસનગરઋષિકેશભાઈ પટેલમહેશભાઈ પટેલ
23બહુચરાજીરજનીભાઈ સોમાભાઈ પટેલભરત ઠાકોર
24કડીકરશનભાઈ પુંજાભાઈ સોલંકીરમેશભાઈ ચાવડા
25મહેસાણાનીતિનભાઈ પટેલજીવાભાઈ પટેલ
26વિજાપુરરમણભાઈ પટેલ (સ્ટાર લાઈન)નાથનભાઈ પટેલ
27હિંમતનગરરાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડાકમલેશ પટેલ
28ઈડરહિતેશભાઈ કનોડિયામણીલાલ વાઘેલા
29ખેડબ્રહ્મા (ST)રમીલાબેન બેચરભાઈ બારાઅશ્વિન કોટવાલ
30ભિલોડા (ST)પી.સી.બરંડાડો. અનિલ જોશીયારા
31મોડાસાભીખુસિંહ ચતુરસિંહ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોર
32બાયડઅદેસિંહ માનસિંહ ચૌહાણધવલસિંહ ઝાલા
33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારમહેન્દ્રસિંહ બારૈયા
34દહેગામબલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણકામીનીબા રાઠોડ
35ગાંધીનગર દક્ષિણશંભુજી ચેલાજી ઠાકોરગોવિંદ ઠાકોર
36ગાંધીનગર ઉત્તરઅશોકભાઈ પટેલસી.જે. ચાવડા
37માણસાઅમિતભાઈ ચૌધરીસુરેશ પટેલ
38કલોલઅતુલભાઈ પટેલબળદેવજી ઠાકોર
39વિરમગામતેજશ્રીબેન પટેલલાખાભાઈ ભરવાડ
40સાણંદકનુભાઈ કરમસીભાઈ મકવાણાપુષ્પાબેન ડાભી
41ઘાટલોડિયાભુપેન્દ્રભાઈ પટેલશશીકાંત પટેલ
42વેજલપુરકિશોરભાઈ ચૌહાણમિહિર શાહ
43વટવાપ્રદિપસિંહ જાડેજાબીપીન પટેલ
44એલિસબ્રિજરાકેશ શાહવિજય દવે
45નારાણપુરાકૌશિકભાઈ પટેલનીતિન કે પટેલ
46નિકોલજગદીશ પંચાલઈન્દ્રવિજયસિંહ ગોહિલ
47નરોડાબલરામ થાવાણીઓમપ્રકાશ તિવારી
48ઠક્કરબાપા નગરવલ્લભભાઈ કાકડિયાબાબુભાઈ માંગુકીયા
49બાપુનગરજગરુપસિંહ રાજપૂતહિંમતસિંહ પટેલ
50અમરાઈવાડીહસમુખ.એસ.પટેલઅરવિંદસિંહ ચૌહાણ
51દરિયાપુરભરતભાઈ બારોટગ્યાસુદ્દીન શેખ
52જમાલપુર-ખાડિયાભૂષણભાઈ ભટ્ટઈમરાન ખેડાવાલા
53મણિનગરસુરેશભાઈ પટેલશ્વેતા બ્રહ્મભટ્ટ
54દાણીલીમડાજીતુભાઈ વાઘેલાશૈલેષ પરમાર
55સાબરમતીઅરવિંદભાઈ પટેલજીતુભાઈ પટેલ
56અસારવાપ્રદીપભાઈ પરમારકનુ વાઘેલા
57દસક્રોઈબાબુભાઈ જમના પટેલપંકજભાઈ પટેલ
58ધોળકાભુપેન્દ્રસિંહ ચુડાસમાઅશ્વિન રાઠોડ
59ધંધુકાકાળુભાઈ ડાભીરાજેશ કોલી
108ખંભાતમયુરભાઈ રાવલખુશમનભાઈ પટેલ
109બોરસદરમણભાઈ ભીખાભાઈ સોલંકીરાજેન્દ્રસિંહ પરમાર
110આંકલાવહંસાકુંવરબા રાજઅમિતભાઈ ચાવડા
111ઉમરેઠગોવિંદભાઈ રાઈજીભાઈ પરમારકપિલાબેન ચાવડા
112આણંદયોગેશભાઈ પટેલકાંતીભાઈ (સોઢા) પરમાર
113પેટલાદચંદ્રકાંત.ડી.પટેલનિરંજન પટેલ
114સોજિત્રાવિપુલભાઈ વિનુભાઈ પટેલપુનમભાઈ પરમાર
115માતરકેસરીસિંહ સોલંકીસંજયભાઈ પટેલ
116નડિયાદપંકજભાઈ દેસાઈજીતેન્દ્ર પટેલ
117મહેમદાબાદઅર્જુનસિંહ ચૌહાણગૌતમભાઈ ચૌહાણ
118મહુધાભારતસિંહ રાયસિંહ પરમારઈન્દ્રજીતસિંહ ઠાકોર
119ઠાસરારામસિંહ પરમારકાંતિભાઈ પરમાર
120 કપડવંજ કનુભાઈ ભુલાભાઈ ડાભી કાલુભાઈ ડાભી
121બાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજીત ચૌહાણ
122લુણાવાડાજુવાનસિંહ લાલસિંહ ચૌહાણપરનજયદિત્યા પરમાર
123સંતરામપુરકુબેરસિંહ ડીંડોરગેંદલભાઈ ડામોર
124શહેરાજેઠાભાઈ આહિરદુષ્યંતસિંહ ચૌહાણ
125મોરવાહડફવિક્રમસિંહ ડીંડોરBTP
126ગોધરાસી.કે. રાઉલજીરાજેન્દ્ર પટેલ
127કાલોલસુમનબેન પ્રવીણસિંહ ચૌહાણપ્રદ્યુમનસિંહ પરમાર
128હાલોલજયદ્રથસિંહ પરમારઉદ્દેસિંહ બારીયા
129ફતેપુરારમેશભાઈ કટારારધુભાઈ મચ્છર
130ઝાલોદમહેશભાઈ ભુરીયાભાવેશ કટારા
131લીમખેડાશૈલેષભાઈ સુમનભાઈ ભાભોરમહેશભાઈ તડવી
132દાહોદકનૈયાલાલ કિશોરીવજેસિંહભાઈ પાંડા
133ગરબાડામહેન્દ્રભાઈ ભાભોરચંદ્રિકા બારીયા
134દેવગઢ બારિયાબચુભાઈ ખાબડભરતસિંહ વખાડા
135સાવલીકેતનભાઈ ઈમાનદારસાગર પ્રકાશ બ્રહ્મભટ્ટ
136વાઘોડિયામધુ શ્રીવાસ્તવBTP
137છોટાઉદેપુરજશુભાઈ રાઠવામોહનસિંહ રાઠવા
138જેતપુર (ST)જયંતિભાઈ રાઠવાસુખરામભાઈ રાઠવા
139સંખેડાઅભેસિંહ તડવીધીરુભાઈ ભીલ
140ડભોઈશૈલેશભાઈ મહેતાસિદ્ધાર્થ પટેલ
141વડોદરા શહેરમનિષાબેન વકીલઅનિલભાઈ પરમાર
142સયાજીગંજજીતુભાઈ સુખડિયાનરેન્દ્રભાઈ રાવત
143અકોટાસીમાબેન મોહિલેરણજીત ચૌહાણ
144રાવપુરારાજેન્દ્રભાઈ ત્રિવેદીચંદ્રકાંત શ્રીવાસ્તવ
145માંજલપુરયોગેશ પટેલચિરાગ ઝવેરી
146પાદરાદિનેશભાઈ પટેલજશપાલસિંહ ઠાકોર
147કરઝણસતિષભાઈ બાબુભાઈ પટેલઅક્ષય પટેલ
First published:

Tags: Assembly election 2017, Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, Gujarat Vidhan Sabha Election, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર