Home /News /gujarat /

સત્સંગ સુધારસ: પોતાની જાતને પૂછો, હું કોણ છું? હું ક્યાં છું? હું કોનો છું? હું શું કરૂં છું?

સત્સંગ સુધારસ: પોતાની જાતને પૂછો, હું કોણ છું? હું ક્યાં છું? હું કોનો છું? હું શું કરૂં છું?

જો આ ચાર હકીકતની જેને જાણકારી ન હોય એને બહિર્જગતમાં ગાંડો કહેવાય છે તો અત્યંતર જગતમાં મહામૂઢ કહેવાય છે.

જો આ ચાર હકીકતની જેને જાણકારી ન હોય એને બહિર્જગતમાં ગાંડો કહેવાય છે તો અત્યંતર જગતમાં મહામૂઢ કહેવાય છે.

    શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી
    શ્રી, સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર

    આપણે દરેકે આ ચાર સવાલ નિત્ય પોતાની જાતને પૂછવા જોઈએ કે, હું કોણ છું? હું ક્યાં છું? હું કોનો છું? હું શું કરૂં છું ? જો આ ચાર હકીકતની જેને જાણકારી ન હોય એને બહિર્જગતમાં ગાંડો કહેવાય છે તો અત્યંતર જગતમાં મહામૂઢ કહેવાય છે.

    આપણે વિચાર કરવો જોઈએ કે, હું આ દેહથી પૃથક છું. ભગવાને કેવળ કૃપા કરીને મને પુરુષોત્તમ રૂપ કર્યો છે. તો પછી હવે હું જગતના જીવની માફક માયામાં આખો દિવસ ગોથાં નથી ખાતો ને ? મને હવે સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા હું તેમનો થયો તે મારા થયા.

    આ પણ વાંચો

    મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરે ચતુર્માસની પૂર્ણાહુતિએ સત્સંગ સભા યોજાઈ

    હવે હું તેમની આજ્ઞા મુજબ જીવન જીવું છું કે નહીં? એનો સતત વિચાર કરવો ને દિન - પ્રતિદિન ભગવાન રાજી થાય તેવું વર્તન કરવું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bhajan, Kumkum swaminarayan temple maninagar, Maninagar, Satsang sudharas, Swami aanandpriyadasji, અમદાવાદ, ઉપાસના

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन