Home /News /gujarat /

સપા સંગ્રામ LIVE: અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવનું સસ્પેન્સન થશે રદ, મુલાયમ થયા રાજી

સપા સંગ્રામ LIVE: અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવનું સસ્પેન્સન થશે રદ, મુલાયમ થયા રાજી

ઉત્તરપ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીના રાજકીય ઝઘડામાં નવું ટ્વિસ્ટ આવ્યું છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવના સમર્થનમાં ધારાસભ્યોની સંખ્યાને જોતાં છેવટે મુલાયમસિંહ યાદવે પોતાના પુત્રની સામે ઝુકવું પડ્યું છે અને અખિલેશ અને રામગોપાલ યાદવનું સસ્પેન્શન છેવટે રદ થવાના સંકેત ઉજળા બન્યા છે. આ માટે મુલાયમસિંહ યાદવ માની ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #ઉત્તરપ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીના રાજકીય ઝઘડામાં નવું ટ્વિસ્ટ આવ્યું છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવના સમર્થનમાં ધારાસભ્યોની સંખ્યાને જોતાં છેવટે મુલાયમસિંહ યાદવે પોતાના પુત્રની સામે ઝુકવું પડ્યું છે અને અખિલેશ અને રામગોપાલ યાદવનું સસ્પેન્શન છેવટે રદ થવાના સંકેત ઉજળા બન્યા છે. આ માટે મુલાયમસિંહ યાદવ માની ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અખિલેશની હાલની કેટલીક શરતોને માનતાં મુલાયમસિંહ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉમેદવારોના હાલના લીસ્ટમાં ફેરબદલ કરવા માટે રાજી થઇ ગયા છે. સાથોસાથ મુલાયમસિંહે રામગોપાલ યાદવ અને અખિલેશ યાદવના સસ્પેન્શનને પરત લેવા પણ તૈયારી બતાવી છે.

સૌથી મહત્વની વાત એ છે કે, મુલાયમસિંહ હવે અમરસિંહને પાર્ટીમાંથી કાઢવા અને શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવા માટે પણ તૈયાર થયા છે.

અહીં નોંધનિય છે કે, સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવ દ્વારા ગત શુક્રવારે સાંજે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાર્ટીના મહાસચિવ રામગોપાલને પાર્ટી વિરોધી ગતિવિધિઓના મામલે પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મુલાયમસિંહ યાદવ, વિધાનસભા ચૂંટણી, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन