Home /News /gujarat /

દિવંગત ધીરૂભાઇ પદ્મવિભૂષણથી સન્માનિત, કોકીલાબેને એવોર્ડ સ્વીકાર્યો

દિવંગત ધીરૂભાઇ પદ્મવિભૂષણથી સન્માનિત, કોકીલાબેને એવોર્ડ સ્વીકાર્યો

#રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. દિવંગત ધીરૂભાઇ અંબાણી, શ્રી શ્રી રવિશંકર, અનુપમ ખેર, અજય દેવગણ અને સાયના નેહવાલ સહિત હસ્તીઓને સન્માનિત કરાયા છે.

#રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. દિવંગત ધીરૂભાઇ અંબાણી, શ્રી શ્રી રવિશંકર, અનુપમ ખેર, અજય દેવગણ અને સાયના નેહવાલ સહિત હસ્તીઓને સન્માનિત કરાયા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. દિવંગત ધીરૂભાઇ અંબાણી, શ્રી શ્રી રવિશંકર, અનુપમ ખેર, અજય દેવગણ અને સાયના નેહવાલ સહિત હસ્તીઓને સન્માનિત કરાયા છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી સત્તાવાર રીતે જાહેર કરાયેલ નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા પાંચ પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 43 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા.

પદ્મ વિભૂષણ કોને અપાશે?
દિવંગત ધીરૂભાઇ અંબાણી, અવિનાશ કમલાકર દિક્ષિત, જગમોહન, યામિની કૃષ્ણમૂર્તિ, અને શ્રી શ્રી રવિશંકરને પદ્મ વિભૂષણ એનાયત થયા.

પદ્મ ભૂષણ કોને એનાયત થશે?
પદ્મ ભૂષણથી હફીજ સોરાબ કોન્ટ્રાક્ટર બરજિંદર સિંહ હમદર્દ, અનૂપમ ખેર, પાલોનજી શપૂરજી મિસ્ત્રી, સાયના નેહવાલ, વિનોદ રાય, અલ્લાવેંકટ રામા રાવ અને દુવ્વર નાગેશ્વર રેડ્ડીને સન્માનિત કરાયા.

પદ્મશ્રી કોને એનાયત થશે?
પ્રિયંકા ચોપરા, મધુર ભંડારકર, અજય દેવગણ, દિપીકા કુમારી અને મોહમ્મદ ઇમ્તિયાજ કુરેશી સહિત 43 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરાયા.
First published:

Tags: અનુપમ ખેર, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી, પ્રણવ મુખર્જી, પ્રિયંકા ચોપરા, રાષ્ટ્રપતિ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन