Home /News /gujarat /

ભૂમિ દેસાઈ આપઘાત કેસઃ RJ કૃણાલની જામીન અરજી ફગાવાઈ

અમદાવાદઃ ભૂમિ દેસાઈ આપઘાત કેસ મામલે RJ કૃણાલની જામીન અરજી ફગાવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી જામીન અરજી ફગાવી છે. જામીન અરજી પર સુનાવણી અગાઉ પુર્ણ થઇ ચુકી હતી. આજે ચુકાદો આપતા કોર્ટે અરજી ફગાવી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ભૂમિ દેસાઈ આપઘાત કેસ મામલે RJ કૃણાલની જામીન અરજી ફગાવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી જામીન અરજી ફગાવી છે. જામીન અરજી પર સુનાવણી અગાઉ પુર્ણ થઇ ચુકી હતી. આજે ચુકાદો આપતા કોર્ટે અરજી ફગાવી છે.

ઉલ્લેખનીય છે કે, આરજે કૃણાલની પત્ની ભુમિએ ટાવરના 8 માળેથી કુદીને આપઘાત કરી લીધો છે. ત્યારે આરજે કૃણાલ પર તેને ત્રાસ આપ્યાનો આરોપ લાગ્યો છે. તેમજ વોટ્સએપ સહિતના ચેટ મેસેજ પણ પોલીસને મળી આવ્યા છે.
First published:

Tags: આરજે કૃણાલ, આરજે કૃણાલ પત્ની મોત, ક્રાઇમ, ગુજરાત, જામીન અરજી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन