અમદાવાદઃભાજપ અગ્રણી પરસોત્તમ રૂપાલાને રાજ્યસભાની ટિકિટ આપવાનો ભાજપ મોવડી મંડળે નિર્ણય લીધો હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે.રૂપાલા દ્વારા ફોર્મ ભરવાની તૈયારી શરૂ થઇ છે.

પુરુષોત્તમ રૂપાલા સોમવારે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.પ્રવિણ રાષ્ટ્રપાલના નિધનથી રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. રૂપાલા કડવા પટેલ સમાજના આગેવાન છે.રૂપાલા અગાઉ રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે.
પરસોત્તમ રૂપાલાનું રાજ્યસભામાં જવાનું નિશ્ચિત છે.આવતીકાલ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થશે. પ્રદેશ18 ઈટીવીએ ગઈકાલે રાત્રે જ સંકેત આપી દીધા હતાવધુ એક વખત ઝડપી અને સચોટ સમાચારોમાં પ્રદેશ18 ઈટીવી અગ્રેસર રહ્યું છે.
એક નજર કરીએ પુરુષોત્તમ રૂપાલાની રાજકીય કારકીર્દી પર.
1988-91 અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી
1992- પ્રદેશ ભાજપ સેક્રેટરી
1991-2002 - 3 ટર્મ સુધી અમરેલી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
1995- કેબીનેટ પ્રધાન (નર્મદા ઇરીગેશન એન્ડ વોટર સપ્લાય)
2001-2002- કેબિનેટ પ્રધાન કૃષિ મંત્રાલય
2005-06 પ્રદેશ ભાાજપ સેક્રેટરી, પ્રવક્તા
2006- ભાજપ પ્રદેશ પ્રમુખ
2010 - ભાજપ ર।ષટ્રીય ઉપાધ્યક્શ
2010-13- આંધ્રપ્રદેશ પ્રભારી
2013-14- કિસાન મોરચા પ્રભારી
2014- ગોઆ પ્રભારી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર