Home /News /gujarat /

ઓઢવમાં ચાલુ બાઇકે પોલીસપુત્ર પાસેથી રૂ.12 લાખ રોકડ ભરેલ બેંગની લૂંટ,ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ અમદાવાદના ઓઢવની છોટાલાલની ચાલી પાસે ગુરુવારે બપોરે પોલીસ પુત્ર સહિત અન્ય એક કર્મચારી પાસેથી ચાલુ બાઇકે રૂ.12.57લાખની લૂંટની ઘટના બની છે. પાછળથી બાઇક પર આવતા લૂંટારૂઓ ચાલુ બાઇકે લાખોની રકમ ભરેલ બેગ આંચકી ફરાર થઇ જાય છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદના ઓઢવની છોટાલાલની ચાલી પાસે ગુરુવારે બપોરે પોલીસ પુત્ર સહિત અન્ય એક કર્મચારી પાસેથી ચાલુ બાઇકે રૂ.12.57લાખની લૂંટની ઘટના બની છે. પાછળથી બાઇક પર આવતા લૂંટારૂઓ ચાલુ બાઇકે લાખોની રકમ ભરેલ બેગ આંચકી ફરાર થઇ જાય છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
મેમનગરની રાયટર સેફ કંપનીનો પોલીસ પુત્ર કર્મચારી લૂંટાયો છે. જુદી-જુદી બેંકમાંથી પૈસા લઈ જતા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો.ઓઢવ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

નારણપુરાની રાઈટર સેફ ગાર્ડ નામની મની ટ્રાન્સફર જરતી કંપનીના બે કર્મચારી આજે કેસ કલેક્શન કરી જયારે ઓઢવમાં છોટાલાલાની ચાલી પાસે થી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી . ભોગ બનનાર મહાવીરસિંહ વાઘેલાના પિતા  ટ્રાફિક પોલીસ કર્મચારી છે . મહાવીર અને તેનો સહ કર્મચારી જય બારોટ કેસ લઇ જતી વખતે લુંટાયા છે.

First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, લૂંટ, સીસીટીવી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन