Home /News /gujarat /

સિંધુના મેડલ બાદ આજે રિયોમાં દમ બતાવશે યોગેશ્વર દત્ત

સિંધુના મેડલ બાદ આજે રિયોમાં દમ બતાવશે યોગેશ્વર દત્ત

રિયો ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે અને 2 મેડલ જીત્યા બાદ ભારત હવે એક ગોલ્ડ મેડલ જીતવાની દાવેદારીમાં બાકી છે. જેને લઇને ગોલ્ડની આશા છે એ પહેલવાન યોગેશ્વર દત્તનો આજે મુકાબલો છે. જેથી બધાની નજર આજના મુકાબલા પર મંડાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રિયો ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે અને 2 મેડલ જીત્યા બાદ ભારત હવે એક ગોલ્ડ મેડલ જીતવાની દાવેદારીમાં બાકી છે. જેને લઇને ગોલ્ડની આશા છે એ પહેલવાન યોગેશ્વર દત્તનો આજે મુકાબલો છે. જેથી બધાની નજર આજના મુકાબલા પર મંડાઇ છે.

શું છેલ્લા દિવસે ગોલ્ડની આશા પરિપૂર્ણ થશે? શું કાંસ્ય મેડલ ગોલ્ડમાં બદલાશે. દેશની નજર આજના છેલ્લા દિવસના મુકાબલા સામે મંડાઇ છે. 125 કરોડ હિન્દુસ્તાનીઓ માટે રિયોમાં ગોલ્ડની આશા હજુ બાકી છે.

યોગેશ્વરે લંડન ઓલિમ્પિકમાં 60 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય મેડલ જીત્યો હતો અને રિયોમાં તે 65 કિલોગ્રામ વર્ગમાં પોતાની રમત બતાવશે.
First published:

Tags: રિયો ઓલિમ્પિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन