Home /News /gujarat /હાલ 4 હજાર રૂપિયા જ બદલી અપાશે, વધારો નહીં કરાય: આરબીઆઇ

હાલ 4 હજાર રૂપિયા જ બદલી અપાશે, વધારો નહીં કરાય: આરબીઆઇ

બજારમાંથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરાઇ છે અને બેંકો દ્વારા ગ્રાહકોને જુની નોટો બદલી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગ્રાહકોની લાંબી કતારોને જોતાં આ મર્યાદા વધારી આપવા માંગ ઉઠવા પામી છે. પરંતુ આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આ મર્યાદામાં હાલ કોઇ વધારો નહીં કરાય અને દરરોજ રૂ 4000 જ બદલી આપવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #બજારમાંથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરાઇ છે અને બેંકો દ્વારા ગ્રાહકોને જુની નોટો બદલી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગ્રાહકોની લાંબી કતારોને જોતાં આ મર્યાદા વધારી આપવા માંગ ઉઠવા પામી છે. પરંતુ આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આ મર્યાદામાં હાલ કોઇ વધારો નહીં કરાય અને દરરોજ રૂ 4000 જ બદલી આપવામાં આવશે.

છેલ્લા ત્રણ દિવસથી બેંકો દ્વારા ગ્રાહકોને 500 અને 1000 રૂપિયાની જુની નોટ બદલી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે દરરોજ માત્ર 4 હજાર રૂપિયાની અદલાબદલી કરી આપવામાં આવે છે. જેને પગલે બેંકો બહાર લાંબી કતારો લાગી રહી છે અને લોકો હેરાન થઇ રહ્યા છે. જેને પગલે આ મર્યાદા વધારવાની માંગ ઉઠવા પામી છે.

જોકે આરબીઆઇએ આજે સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ નાણાંની સ્થિતિ જાળવી રાખવા માટે હાલમાં આ મર્યાદામાં કોઇ વધારો કરવામાં નહીં આવે. હાલ જે મુજબ પ્રક્રિયા ચાલે છે એ જ રીતે ચાલશે. બાદમાં એમાં વધારો કરાશે.
First published:

Tags: 1000, 500, 500 1000 રૂપિયા, કરન્સી બેન, ભારતીય ચલણી નોટ, ભારતીય બેંકો, ભારતીય રિઝર્વ બેંક, હાલાકી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन