રેલવેમાં બદલાયો ટિકિટનો નિયમ, અડધી ટિકિટ પર બાળકને નહી મળે સીટ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં હવે દરરોજ પ્લાનિંગ સ્તર પર નવા નિર્ણયો થઇ રહ્યા છે. હવે તેને લઇને રેલવે દ્વારા અડધી ટિકિટના કોન્સેપ્ટમાં બદલાવ આવ્યો છે. અત્યાર સુધી રેલવે હાફ ટિકિટમાં બાળકને આખી સીટ પુરી પાડતી હતી પરંતુ હવે હાફ ટિકિટમાં બાળક માટે આખી સીટ નહી મળે. અડધી ટિકિટ પર બાળકે માતા-પિતા અથવા મોટાની સીટ શેર કરવી પડશે.

ભારતીય રેલવે દ્વારા આ મોટો નિર્ણય કરી 2 કરોડ યાત્રિકોને કન્ફમ સીટ આપવા પ્રયાસ છે. રેલવેને આનાથી દરવર્ષે 525 કરોડ રૂપિયાની કમાણી થશે. રેલવેમાં અત્યારે 5થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લાગુ પડે છે અને તેમને પુરી સીટ મળે છે. આ યોજનાનો અમલ થતા આ ઉમરના બાળકો માટે જો સીટની માંગણી કરાશે તો ભાડુ પણ પુરુ હવે વસુલાશે.
અડધી ટિકિટ તો મળશે પરંતુ તેના માટે આખી સીટ નહી મળે. આ નવો નિયમ 22 એપ્રિલથી લાગુ થશે.
રિપોર્ટ મુજબ વર્ષ 2014-15માં 5-12વર્ષના 2.11 કરોડ બાળકોએ અડધી ટિકિટ પર રેલવેમાં મુસાફરી કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર