Home /News /gujarat /અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ માટે દોડાવાઈ વિશેષ ટ્રેન,મુસાફરો માટે ઘટાડ્યા કોચ
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ માટે દોડાવાઈ વિશેષ ટ્રેન,મુસાફરો માટે ઘટાડ્યા કોચ
અમદાવાદ:ગુજરાતમાં અનેક ટ્રેનોના કોચ ઘટાડી દેવાતા મહેસાણા તેમજ ધોળકામાં રેલ રોકો આંદોલન ગઇકાલે જ મુસાફરો દ્વારા કરાયું હતું ત્યારે આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુને અમદાવાદથી મહેસાણા જવા માટે વિસેષ ટ્રેન દોડાવાઇ હતી.ત્યારે મુસાફરોમાં ચોક્કસ કચવાટ પ્રસરતો જોવા મળતો હતો.

કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા ત્યારે મીડિયાને જણાવ્યું હતું કે,'ગુજરાતની રેલવેનો વિકાસ કરાશે.રાજ્ય સરકાર સાથે મેન્યુફેક્ચરિંગ માટે કરાર કરાશે.સુરેશ પ્રભુએ મોદી સરકારના વખાણ કરતા કહ્યું હતું કે,'બે વર્ષમાં દેશનો વિકાસ થયો છે.
અમદાવાદના સાબરમતી સ્ટેશનથી વિષેશ ટ્રેનમાં કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ મહેસાણા જવા રવાના થયા છે. મહેસાણામાં 8 પરિયોજનાઓનો શીલાન્યાસ કરશે.તેમજ સાંજે મહેસાણાના મ્યુનિ.ગ્રાઉન્ડમાં યોજાનાર વિકાસપર્વ સંમેલનમાં ભાગ લેશે.