Home /News /gujarat /રેલવે બજેટ પહેલા સુરેશ પ્રભુ બોલ્યા, લોકોની આશાઓ મારા માટે પડકાર

રેલવે બજેટ પહેલા સુરેશ પ્રભુ બોલ્યા, લોકોની આશાઓ મારા માટે પડકાર

#રેલવે પબેજટ રજુ કરતાં પહેલા રેલવે મંત્રી સુરેશ પ્રભએ પોતાનું વિઝન દેશવાસીઓ સામે રાખ્યું છે. દુરદર્શન સાથેની ખાસ વાતચીતમાં પ્રભુએ કહ્યું કે, એમનો પ્રયાસ રેલવેને વધુ સારી બનાવવાનો છે. પ્રભુએ કહ્યું કે, મુસાફરોનો રેલવે ચલાવવામાં મોટો ફાળો છે. મુસાફરો રેલવેની આત્મા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રેલવે પબેજટ રજુ કરતાં પહેલા રેલવે મંત્રી સુરેશ પ્રભએ પોતાનું વિઝન દેશવાસીઓ સામે રાખ્યું છે. દુરદર્શન સાથેની ખાસ વાતચીતમાં પ્રભુએ કહ્યું કે, એમનો પ્રયાસ રેલવેને વધુ સારી બનાવવાનો છે. પ્રભુએ કહ્યું કે, મુસાફરોનો રેલવે ચલાવવામાં મોટો ફાળો છે. મુસાફરો રેલવેની આત્મા છે.

રેલવેને બહેતર બનાવવીએ અમારી પ્રાથમિકતા છે અને એન રેલવેને વધુ સારી બનાવવા માટે મક્કમ છીએ. અમારો ફોકસ રેલવેને વધુ સુવિધાજનક બનાવવાનો છે.

તેમણે કહ્યું કે, જે લોકો રેલવેમાં મુસાફરી કરતા નથી એ લોકો પણ જો વધુ સારી સુવિધા આપવામાં આવે તો આ લોકો પણ રેલવેમાં મુસાફરી કરતા થઇ શકે છે. દરેકને ઘણી અપેક્ષાઓ છે જે મારા માટે પડકાર છે. કાશ, મારી પાસે તમામની અપેક્ષાઓ આશા પુરી કરવાની શક્તિ હોત.
First published:

Tags: ભારતીય રેલવે, ભારતીય રેલવે બજેટ, રેલવે બજેટ 2016, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन